Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ० १ सू० ६ अलोकस्य एकत्वनिरूपणम् ४५ विधीयते, तेन तत्तुल्येनैव भवितव्यम् । अत्र तु निषेध्यत्वेन लोकोऽभिधीयते । स च जीवादिद्रव्याधार आकाशविशेष एव । अतोऽलोकशब्देनापि आकाशविशेष एव ग्राह्यो न तु घटादीनामन्यतमः, यथा ' अपण्डितः' इत्युक्ते सदसद्विवेकविकलश्वेतनावान् पुरुषविशेष एवं गृह्यते, न त्वचेतनो घटादिः । अतो नास्ति कश्चिदोष इति ॥ मू० ६॥ लोकालोकयोश्च विभागो धर्मास्तिकायाधीनः, अतस्तं प्ररूपयितुमाह
मूलम्-एगे धम्मे ॥ सू०७॥ छाया-एको धर्मः ॥७॥ हो जायगा फिर लोकाभिन्न, एक भिन्न वस्त्वनन्तर रूप अलोक की कल्पना के कष्ट से क्या लाभ है ?
उ०—जिसके निषेध से जिसका विधान होता है वह उसके तुल्य ही होता है इस नियम के अनुसार निषेध्य यहां लोक है और वह जीवादिक द्रव्यों का आधारभूत आकाशविशेष रूप ही है इसलिये अलोक शब्द से भी आकाशविशेष ही गृहीत होगा न कि घटादिकों में से कोई एक जैसे "अपण्डित" ऐसा कहने पर सद् असद् विवेक से चिकल चेतनावान् पुरुषविशेष ही गृहीत होता है अचेतन घटादिक नहीं इसलिये अलोक की मान्यता में भी कोई दोष नहीं है । सू०६॥ लोक और अलोकका विभाग धर्मास्तिकायादिकके अधीन है इसलिये उस
1--" न लोकोऽलोको” २ सो४३५ नथी त म छ, म प्रमाणे નઝ સમાસરૂપે અલેકપદને વિગ્રહ થઈ શકે છે. જેમકે ઘટ નથી તે અઘટ છે, એમ માની શકાય છે, તે જે લેક નથી તે અલેક છે, એમ માનવામાં શો વાંધો છે? લેકથી ભિન્ન એવી કોઈ અન્ય વસ્તુરૂપે અલેકની કલ્પના કરવારૂપ કષ્ટ વહેરવાની જરૂર જ શી છે?
उत्तर- निषेधथीरे विधान थाय छ, ततना तुक्ष्य (समान) હોય છે, આ નિયમ પ્રમાણે અહીં નિષેધ્ય લેક છે અને તે જીવાદિક દ્રવ્યના આધારભૂત આકાશ વિશેષરૂપ છે, તેથી અલેક શબ્દથી પણ આકાશ વિશેષ જ ગ્રહણ થશે-ઘટાદિકમાંથી કેઇ એક ગ્રહણ થશે નહીં. જેમકે “અપંડિત કહેવાથી સારા નરસાંના વિવેકથી રહિત ચેતનાવાન પુરુષ વિશેષ જ ગ્રહણ થાય છે–અચેતન ઘટાદિક ગ્રહણ થતા નથી, તેથી અલેકની માન્યતામાં પણ કેઈ દેષ નથી. છે સૂટ ૬
લેક અને અલેકને વિભાગ ધર્મોતિકાયિક અધીન છે, તેથી હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧