________________
બટ
અધ્યાત્મ ભાર.
કેાઇ વાતમાં એકાંતે આજ્ઞા કરતા નથી, તેમ એકાંતે નિષેધ કરતા નથી. તથાપિ તેમણે એવી આજ્ઞા કરેલી છે કે, કેાઈ પણ કાર્ય દભ વિના કરવું'. આ ઉપરથી સમજી લેવાનુ છે કે, ભગવતે જ્યારે દરેક કાર્ય દલ રહિત કરવાની સૂચના આપી છે, તે પછી તેમના અનુયાયીઓએ કાઈ પણ કાર્ય માં દસ કરવા ન જોઈએ. યતિથ્યાએ અને ગૃહસ્થાએ પેાત પેાતાના આચારમાં નિર્દેભપણે વૃત્ત વુ જોઇએ. જે દંભથી વત્તનારા છે, તેઓ ભગવંતની આજ્ઞાના ઉત્થાપક છે, તેથી તે ખરેખરા કૃષિત છે. ૨૦
અધ્યાત્મમાં આસક્ત હૃદયવાળા પુરૂષને અલ્પ પણ દંભ કરવા યાગ્ય નથી.
अध्यात्मरतचित्तानां दंभः स्वल्पोपि नोचितः । छिलेशोऽपि प्रोतस्य सिंधुं संघयता मिव ॥ २१ ॥
ભાવા —જેમનુ ચિત્ત અધ્યાત્મને વિષે આસક્ત છે, તેવા પુરૂષોએ ચેાડા પણ હલ કરવલ ચેગ્ય નથી. સમુદ્રનેતરનારા પુરૂષાના વહાણુને એક છિદ્રના લેશ પણ ચગ્ય નથી. ૨૧
વિશેષા—જેમનું ચિત્ત અધ્યાત્મને વિષે તત્પર હોય છે, તેમણે થાડા પણ દભ રાખવા ન એઇએ. જો તેમનામાં થોડા પણ દલ હશે તે, તેમને અધ્યાત્મ વિદ્યા માસ નહીં થાય. એટલું જ નહીં પ્રભુ, તે સિવાય તેમને ત્રીજી પણુ મેટી હાનિ ઓ. તેથી લેશ માત્ર પણ ઈંભ રાખવા ન જોઈએ. તે ઉપર ચાર અરામર દૃષ્ટાંત આપે છે. જે સમુદ્રના પારને પામવા તૈયાર થયા ઢાય, તેમણે પોતાના વહાણુમાં જરા પણ છિદ્ર રાખવુ ન જોઈએ.