________________
'દેવયશષ્ટીની કથા.
(૯) ત્યારબાદ રાજાએ પીવા માટે જલ માગ્યું, ત્યારે જલધરીયાએ ગાગર, ઘડા વિગેરે સર્વે જલપાત્ર જોયાં, પરંતુ બિંદુમાત્ર પણ જલ દેખ્યું નહીં, તેથી ભયભીત બની તેણે રાજાને જણાવ્યું કે, સર્વ જલપા ભરેલાં હતાં, તેમજ પાત્રમાં છિદ્ર પણ દેખાતું નથી. તેમ છતાં નામાલુમ શું થયું કે, કેઈ ઠેકાણે પાણીને છાંટે પણ દેખાતું નથી. ત્યારબાદ સ્થગિધરને કહ્યું કે એક પાનનું બીડું તૈયાર કરી લાવ. તેપણ પાનદાનીમાં હાથ નાંખી જુએ છે તે, અંદર એક પણ પાન મળે નહીં. એ પ્રમાણે જે જે વસ્તુઓ મંગાવી તે સર્વ નથી એમ જવાબ મળવાથી, રાજાએ મંત્રીને લાવી આ હકિકત જણાવી, એટલે મંત્રી બે, હે રાજન્ ! મહારે ઘેર પણ આજ બનાવ થઈ રહ્યો છે, તેમજ આપના સર્વ સેવકેને ત્યાં પણ આવી જ સ્થિતિ થઈ પડી છે. તે સાંભળી રાજા બોલ્યા, એકદમ આમ થવાનું શું કારણ? તેને તમે વિચાર કરે. ત્યારબાદ મંત્રી બે, હે રાજન ! દેવયશવણિક નિર્દોષ દેખાય છે, છતાં ધનદેવે આની ઉપર આરેપ કર્યો છે. વળી તે ધનદેવ બહુ દુષ્ટાત્મા છે, માટે તેનું જ દેષને આ કંઈક કુકૃત્ય છે. વળી આ દેવયશ પ્રાણાતે પણ આ કામ નજ કરે. એમ તેઓના વાતચિત ચાલતી હતી, તેટલામાં ચામરધારિણુના શરીરમાં પ્રવેશ કરી શાસતદેવી બેલી, રે મૂઢ! આ પ્રમાણે ધર્મિષ્ઠ ઉપર જુલમ ગુજારનાર પિતાના સ્વામીને પણ અટકાવતા નથી, તે તું મંત્રી શાન કહેવાય છે? વળી તું એમ કહી શકે કે આ કાર્યમાં હું કંઈ પણ જાણતા નથી અને રાજાએ પિતાની મેળે જ આ સાહસ કરેલું છે. માટે એમાં મહારે શામાટે વચ્ચે પડવું જોઈએ. એમ જે તું માનતે હોય તે તેપણ હારી મહેટી ભૂલ છે. કેમકે નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે તુવૃત્તવૃષ્યત્વેષ, यथा माता हितैषिणी । दुर्वृत्तेऽपि तथा राज्ञि, नोपेक्षा सचिवोऽर्हति ॥ અર્થ “જેમ દુરાચારી એવા પુત્રાદિક ઉપર પણ પોતાની માતા
યશવણિકરિચાર કરે
આરો