________________
વૈશ્રમણપુત્રોનીકયા.
(૩૯૫)
• શરીર ચિંતાથી પીડાવા લાગ્યા અને બહુ ત્રીનેઅતિચાર. ઉતાવળને લીધે પ્રમાર્જન કર્યા વિના સ્થ
લિમાં પેશાબ કરતા હતા, તેવામાં તેના લિ’ગ (શુદ્ઘ ઇંદ્રિય) ઉપર ભફાડીએ ઈંશ માર્યો. જેથી તરતજ પ્રાણના ત્યાગ કરી જ્યોતિષિક દેવામાં તે ઉત્પન્ન થયા. તેમજ પાષધવ્રતધારી એવા શેઠના ચેાથેા પુત્ર મદન શ્રેણી મંદ જઠરાગ્નિ હાવાથી ઉત્તર વેદનાથી બહુ પીચેાથેઅતિચાર. ડાવા લાગ્યા, અને અસહ્ય વેદનાથી દુષ્પ્ર માર્છત સ્થંડિલ ભૂમિમાં ઠલ્લા કરવા બેઠા, તેવામાં ગુઢ્ઢાએ મ્હાટા સર્પ કરડ્યો. તેની તીવ્ર પીડાથી એકદમ તે મરી ગયા અને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થયા. તેમજ પાંચમા પુત્ર મેઘ વણિકે પાંચમા અતિચારનુ સેવન કર્યું .જેમકે-પાષધત્રત કરી રાત્રીએ વિચાર કરવા લાગ્યા કે, દાળ, ભાત, શાક અને પકવાન્નાદિક બહુ સુંદર રસાઇ કરાવી સવારે જમીશ. એમ વિચાર કરતા હતા, તેટલામાં નવીન મેઘ મંડલમાંથી અકસ્માત્ તેની ઉપર વીજળી પડી. જેથી મરણ પામી નાગકુમારામાં તે ઉત્પન્ન થયા અને ત્યાંથી નીકળી ત્રીજે ભવે મેાક્ષસુખ પામશે. એમ જાણી, હે ભવ્ય જના! તમે હમ્મેશાં કલ’કરહિત વ્રત ધારણ કરી. અન્યથા તમ્હારે ચિરકાલ સસારમાં ભ્રમણ કરવુ પડશે. તેમજ શુદ્ધ પરિણામવડે વતાનુ પાલન કરવાથી ઉત્તમ ફૂલ પ્રાપ્ત થાય છે. અને તેના ભંગ કરવાથી મહુ અનિષ્ટ કુલ પ્રાપ્ત થાય છે. માટે વ્રત લીધા પછી તેના ભંગ કરવા નહીં, કારણ કે વ્રત ગ્રહણ કરી તેના ભંગ કરવા તે કરતાં પ્રથમથી જ લેવું નહીં તે બહુ ઉત્તમ ગણાય. તેમજ અગ્નિમાં પ્રવેશ કરવા તથા વિશુદ્ધ કર્મ વડે મરણુ થવુ તે પણ વ્રત ભંગ કરવા
•
પાંચમાઅતિ
ચાર.