________________
( ૩૯૮ )
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
કરતી શાંતિમતી નામે તેમને એક પુત્રી હતી. વળી હું માનુ છું કે–તિનું રૂપ, સતીએનુ શીલ અને દેવાંગનાઓનુ સાંદર્ય ગ્રહણ કરીને વિધિએ હેને નિર્માણ કરી ઢાય ? તેમ તે દીપતી હતી. ચેાગ્ય ઉમ્મરે કુલીન વર સાથે હેનું લગ્ન થયું હતું. છતાં પણ આ ખાલા મ્હારી ઉપર અત્યંત રાગિણી થઇ સાંસારમાં ન પડે એમ જાણી વિષયાના ત્યાગવડે તેના પતિએ બાલ્યાવસ્થામાં જ હૈના ત્યાગ કર્યાં હતા.
એક દિવસ શાંતિમતી કુસુમાકર ઉદ્યાનમાં ગઇ. ત્યાં આગળ શીતલ છાયામાં વિરાજમાન એક મુનીંદ્રનાં
અભયદેવસૂરિ. હેને દર્શન થયાં. વળી જેમની સેવામાં બહુ મુનિએ જોડાયા હતા, તેમજ ઉપશમ લક્ષ્મી દીપાવવામાં સ્વયં બુદ્ધ સમાન, સૈાભાગ્ય રત્નના મહાનિધિ, ગુણરત્નેાના મહાસાગર, મુખની કાંતિવડે ચંદ્રને નિસ્તેજ કરતા, અનેક વિષુધજનાને વંદન કરવા લાયક, કલિકાલની છાયાથી દૂર રહેલા, અહુ સુકામલ ખાડુલતાથી વિરાજીત, સ્નિગ્ધતામાં શરદ રૂતુના ચંદ્ર સમાન, વચન વિન્યાસમાં અમૃત સમાન, કામદેવ ના વિજેતા, વળી જેમનાં નેત્ર કમલ પત્રને અનુસરતાં હતાં અને જેમનું નામ અભયદેવસૂરિ હતુ. તેમજ હમ્મેશાં ઉદ્યોતકારી અપૂર્વ સૂર્ય હાયને શુ ? તેમ તેઓ દ્વીપતા હતા, વળી સ ંસાર જન્મ સંતાપને નિવૃત્ત કરનાર, સ્થિરતામાં મેરૂ સમાન, બહુ વિષ્ણુધ ગણુ જેમના અંગમાં રહેલા છે અને સર્વથા નિર્ભીય એવા તે સૂરીદ્રને વદન કરી તેમની આગળ ધર્મ શ્રવણુમાં સાવધાન થઈને તે નીચે બેઠી. અભયદેવસૂરિએ યુતિ અને શ્રાવકધર્મ સખશ્રી ધ દેશના આપી. ત્યારખાઃ શાંતિમતીએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કર્યાં. તેમજ અતિથિ સવિભાગમાં વિશેષ નિયમ સૂરિ મહારાજની પાસે લીધેા. દાનવતમાં વિશેષતાએ ત્યેનુ