Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 487
________________ પાશ્વ - ઘોઘામંડન પાર્શ્વજીનસ્તવન | મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ આણંદ શરણે આ સુખ કંદા રે, નાણ વિણુંદા. પ્રભુજી! મહારા ચાર ગતિમાં હું ભમીયે, તવ ચરણે નાથ ! ન નમીયે રે. પા. અલબેલા ! હું અભિમાનથી અકડાયે. વળી પ્રપંચમાં પકડાયે રે. છબીલા! હું તે શાસ્ત્ર મર્યાદાઓ છેડી. પ્રતિમામાં પ્રીતિ ન જોડી રે. પાશ્વ. રંગીલા! મુઝ પરનારી લાગી પ્યારી, તે પણ ભક્તિ ન કીધી તમારી રે, પા . રસીયાજી! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મોહ ધર્યો બહુ મનમાં રે.. પાW. નાથજી ! હેં તે નિન્દા કરી મુનિવરની, હાર્યો બાજ નિજ ઘરની રે. પાશ્વ. મેહનજી ! હારા અવગુણ સામું ન જોશે. છે અગણિત મુઝમાં દેષો રે. પાશ્વ. દયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારો રે. પાશ્વ ભવ વનમાં ભમતે ભાવનગરથી હું આવ્યો, પ્રભુ! અજીત મનમાં ભારે. પા. ૐ શાંતિ રૂં

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496