________________
(૪૧૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સ્થવિાની થા.
ચતુર્થાં પરબ્યપદેશાતિચાર.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે ભગવન્ ! હવે અતિથિ સ'વિભાગ વ્રતમાં ચાથા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કૃપા કરી આપ અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ આલ્યા, હે રાજન ! જે પુરૂષો અતિથિ દાનનો નિયમ લઈને સત્પાત્ર પેાતાના ઘેર આવે તે પણ પેાતાના દ્રવ્યને પારકુ છે એમ કપટથી કહે છે તે એક સ્થવિરા ( વૃદ્ધ સ્ત્રી ) ની માફક દુ:ખી થાય છે.
બહુ વિશાલ અને ઉંચી હવેલીઓના શિખરાવર્ડ સૂર્યંના રથના ઘેાડાઓની ગતિને અટકાવતુ વિશ્વવિરાદષ્ટાંત. પુર નામે ગઢિખ્યાત નગર છે. વળી જેની અંદર કુલીન જને વસે છે એવું તે નગર શંકરના હાસ્ય તથા ચંદ્રને નિસ્તેજ કરતાં એવાં જીનમંદિરેશનાં શિખરાની શેાભાવર્ડ-મુનિવાસ રહિત એવી સ્વર્ગ પુરીને પણ હસે છે. વળી પદ્મ સમાન ( પદ્મરૂપી ) છે મુખ જેમનાં, વિશાલ પચેાધર એટલે સ્તન મંડલ ( જલને) ધારણ કરનાર અને પ્રફુલ્લ કુમુદ સમાન ( કુમુદરૂપી ) છે નેત્ર જેમનાં, એવી સ્ત્રીએ અને સાવરાવડે અંદર અને બહારથી જે નગરીની સૌંદર્ય તા પ્રસરી રહી છે. તેમજ અનેક રાજાઓના ચૂડામણિએની કાંતિ વડે જેના ચરણ રંગાઇ ગયા છે. એવા સમયસિંહુ નામે રાજા તે નગરમાં રાજ્ય કરે છે. ચંદ્રલેખા નામે તેની ભાખે છે. વળી તેજ નગરમાં બહુ દુ:ખરૂપી દાવાનલથી દુગ્ધ થએલી એક સ્થવિરા ( વદ્ધા ) રહે છે. તે હમ્મેશાં ધનવાનાને ત્યાં કામકાજ કરતી અને પેાતાનુ' ગુજરાન ચલાવતી દિવસેા વ્યતીત કરતી હતી.