Book Title: Suparshvanath Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 481
________________ શ્રીસુપાશ્વનાથચરિત્ર. ત્યારબાદ જીને ભગવાનની ઉપરની જમણી દાઢ શત્રે શ્ર હણ કરી અને નીચેની ચમરેંકે લીધી. વામ ભાગની ઉપરની દાઢ ઈશાને અને નીચેની ખલીન્કે લીધી. વળી અત્યંત શક્તિભાવથી રામાંચિત થયેલા અવશિષ્ટ સુરાસુરે અને સ દેવાએ પોતાના મગલ માટે દાંત અને અસ્થિ (હાડકાં)ના ટુકડાએ ગ્રહણ કર્યો. ત્યારબાદ દેવીયાએ પુષ્પ, નરેન્દ્ર તથા નરનારીયાના સમુદાયે વસ્ત્રોં તેમ જ ખાકીના સર્વ લેાકાએ બહુ મ ગથી ચિતાની ભસ્મ લઈ લીધી. ત્યારબાદ યત્નવડે તે સમયનું દરેક કાર્ય સમાપ્ત કરીને જગત પ્રભુના ભારે વિરહાનલની વા ળાથી દગ્ધ થયેલાં હૃદયને શાંત કરવા સર્વ દેવસહિત સુરેંદ્રો નદીશ્વરદ્વીપમાં ગયા. ત્યાં પરમભક્તિ વડે માહ્નિક મહાત્સવ કરીને સર્વ સુરાસુરેંદ્ર પાત પેાતાના પરિવાર સહિત દેવલેાકમાં ગયા. પછી પાંચ ફણાઓને ધારણ કરતા શેષ નાગના મસ્તક મણિને નિસ્તેજ કરતી એવી જીનેન્દ્રની દાઢાને તેઓએ બહુ પ્રેમપૂર્વક સાવધાનપણે પૂજીને રણમણિના ડાબડામાં મૂકી દીધી, વળી હુ ભવ્યાત્માએ ? રાગદ્વેષાદિક દુ:ખના વિનાશક, સંસારવાસનાથી દૂર થયેલા, રાગ અને રાષના વિજેતા, જનસમૂહના સુખદાતા મને સ્વર્ગ તથા મોક્ષસુખના પ્રકાશક એવા સુપાર્શ્વ ભગવાન નિર ંતર તમ્હારૂં' સરક્ષણ કરી. આ પ્રબંધમાં વાક્ય વ્યવસ્થા કિવા શાસ્ત્રવિરૂદ્ધ કંઇ કહેવામાં આવ્યુ હાય તે સ ંબધી હું મિથ્યાદુષ્કૃત યાચું છું અને સજ્જન પુરૂષા સુધારા કરી વાંચશે એવી આશા રાખું છું. ( ૪૪૨ ) નદીશ્વરની યાત્રા.

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496