________________
(૪૧૬ )
શ્રીસુપા નાયસ્ત્રિ.
યતિ અને ગ્રહી એમ બે પ્રકારના છે. તેમાં યતિ ધર્મના દશ ભેદ છે. અને શ્રાવક ધમ માર પ્રકારના છે. અનુક્રમે બન્ને મેાક્ષ સુખ આપનાર થાય છે. એ પ્રમાણે ધમ દેશના સાંભળી સૂર પાસે કેટલાકે યતિધર્મ સ્વીકાર્યો, અને કેટલાક જનાએ શ્રાવક ધમ લીધેા, વળી વિશેષમાં સ્થવિરાએ અતિથિદાનના નિયમ લીધેા.
ત્યારબાદ વૃદ્ધા વંદન કરી પેાતાને ઘેર ગઇ. ભાજન સમયે રસાઈ તૈયાર કરી મુનિઓની વાટ જોઈ કપટવૃત્તિ. બેઠી હતી, તેવામાં ત્યાં મુનિએ પધાર્યા. વૃદ્ધાએ પ્રેમપૂર્વક અશનાર્દિક માહાર વ્હારાવી તેમને વિદાય કર્યો. અન્યદા કાઇક ધનવતને ત્યાં મહાત્સવ ચાલતા હતા, જેથી તે વૃદ્ધા તેને ત્યાં કામકાજ કરવા જતી હતી. તેથી ને કમાદના ચાખા, દુધ, ઘી વિગેરે ઉત્તમ સામગ્રી મળી હતી. તે સર્વ પેાતાને ત્યાં લાવીને તેણીએ દુધપાક બનાવ્યા. તેવામાં તેને ત્યાં માસક્ષમણુના પારણાના સમયે એક મહા તપસ્વી આવ્યા. વૃદ્ધાએ પણ કઇંક વાલ, શાક વિગેરે સાધારણ વસ્તુઓ વ્હારાવીને કપટભાવથી કહ્યું કે, હે મુનીંદ્ર ! હું શું કરૂ? આ દુધપાક પારકા છે, નહીં તેા હું તમને વ્હારાવત! મ્હારાં અભાગિણીનાં તેવાં પુણ્ય કયાંથી હાય કે, મુનિ પારણે મ્હારે ઘેર પરમાન્ન હોય ! પરંતુ મા ભાતનું પાણી પ્રાસુક છે, માટે જો આપને ખપે તે ગ્રહણ કરો. કારણ કે, તે મ્હારૂ' છે. મુનિએ પણ અવસર જાણી તે ઓસામણ વ્હા પછી મુનિ ત્યાંથી સંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. ત્યારબાદ વૃદ્ધા પણુ સમગ્ર દુધપાક કંઠે સુધી જમી ગઈ, અને રાત્રીના છેલ્લા ભાગમાં સમ્યકત્વ સહિત તેનું તેને વમન થયું, જેથી તત્કાલ મરી ગઈ