________________
મલયચનીકયા.
(૪૩૭ )
સમજવા અને તે સૂરિ ત્હારા મૃત્યુના નાશ કરીનિધિ સ્થાનમાં હૅને સ્થાપન કરશે. આ પ્રમાણે ત્હારા સ્વપ્નનું ફળ છે. એમાં કોઇ પ્રકારના ત્હારે સદેહ જાણવા નહીં.
મહાસેન રાજાએ આ પ્રમાણે સ્વપ્નના પરમાર્થ જાણી સૂરિને વિન ંતિ કરી કે ‘ હે ભગવન્ ! આ મહાસેનરાજાના સ્વપ્ત ફળ તત્કાળ હુને સત્ય થાય. તેવી માક્ષ. રીતે કૃપા કરો. સૂરીંદ્ર ખેલ્યા, હું રાજન્ ! જો એવાજ હારા નિશ્ચય હાય તા કેઇ પ્રકા રને તુ પ્રતિખ’ધ કરીશ નહીં. રાજાએ પણ તરતજ પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે દીક્ષા ગ્રહણ કરી. ત્યારખાનૢ બન્ને પ્રકા રની શિક્ષા લીધી. અને અનુક્રમે કેવળજ્ઞાન પામીને મહાસેન મુનિ અલ્પ સમયમાં અચળ અને સદા નિર્ભય એવા મેાક્ષ પદને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! ઇચ્છાના ત્યાગ કરી જે પ્રાણી અનશનવ્રત ગ્રહણ કરે છે તે જીવ તેજ ભવમાં જો સિદ્ધ ન થાય તા પ્રાયે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. વળી અત્યંત સ્થિર બુદ્ધિ, દયાભાવ અને નષ્ટ સંકલ્પ વિકલ્પવાળા ધન્ય પુરૂષા પરમાત્માનું ધ્યાન કરતા અનશન પૂર્વક સમાધિ મરણ પામે છે.
इति संलेखनायां मलयचन्द्रकथानकं समाप्तम् || तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशा
स्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धि - सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषा - नुवादे प्रभुदेशन प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं संलेखनाव्रतं समाप्तम् ॥