________________
મલયચદ્રનીકથા.
(૪૨૭ )
પેઠે, મહાસેન નામે રાજા રાજ્ય કરે છે. ઉન્નત પયાષર ( મેસ્તન ) વડે વર્ષારૂતુ સમાન, સુંદર શ્રવણ ( ધાન્ય ) વડે વસંત રૂતુ સમાન અને નિલ આકૃતિવš શરતુ સમાન પ્રીતિમતી નામે તેની સ્ત્રી છે, અને મિત્રરૂપી કમળાને ઉલ્લાસ આપવામાં સૂર્ય સમાન મલયચંદ્ર નામે સમાન વયના તેના મિત્ર છે. વળી તે દરેક કાર્ય માં પ્રમાણભૂત ગણાય છે.
એક દિવસ મહાસેન રાજા પેાતાના મિત્ર સહિત સ્વારી સાથે બહાર ફરવા નીકળ્યેા. ત્યાં આગળ રાજા અને મહાસેનરાજા મલયચંદ્ર બહુ ઝડપવાળા પવનય અને ૫વનાશન નામે અશ્વો ઉપર બેઠેલા હતા, અને અશ્વ દમનની ગતિવડે તેઓને જોસથી ચલાવતા હતા, એમ એક પ્રહર થઇ ગયા એટલામાં ઘેાડાએ બહુ ક્રોધમાં ભરાઈ ગયા. તેથી અવળા માર્ગે ચાલતાં ચાલતાં ધાર વનમાં જઇ પહાંચ્યા. અશ્વો ઝાલ્યા પણ રહેતા નથી. જેથી સર્વ સૈનિક લેાકા પણ મહુ પાછળ રહી ગયા અને પેાતાના સીમાડા સુધી માવ્યા એટલે બહુ ક્ષુધા અને તૃષાથી થાકી ગયા છતાં પણુ બહુ મુશીબતે રાજાની શેાધમાં તેના પગલે પગલે ચાલતા હતા.
મુનિદર્શીન.
ત્યારબાદ ઘણા માર્ગ ઉર્દૂ ઘન કરવાથી તેમજ સૂના તાપથી પીડાયેલા ઘેાડાએ પણ અહુ થાકી ગયા તેથી તેની ગતિ પણ બહુ ધીમી પડી ગઈ. એટલે રાજા અને મલયચ અને નીચા ઉતરી પડયા કે તરતજ ઘેાડાએ પૃથ્વી ઉપર પડી ગયા. પેાતાના અધિપતિએ ત્યાગ કર્યો એમ જાણી પ્રાણાએ પણ તેમને ત્યજી દીધા. ત્યારબાદ તૃષાતુર હાવાથી રાજા મા, હું મલયચ' ! કાઇપણ સ્થળેથી શુદ્ધ પાણી લાવ. હવે જળ વિના પ્રાણ રહે તેમ નથી. મલયચંદ્ર પાણીની શેાધ કરતા કેટલાક