________________
વૈશ્રમપુત્રાનીકયા.
( ૩૯૩ )
પાષધ શબ્દ રૂઢિથી પ વાચક કહ્યો છે. જૈન સિદ્ધાંતમાં પંચમી, અષ્ટમી અને ચાદશ વિગેરે પ તિથિએ પ્રસિદ્ધ છે. અને તે તિથિઓમાં ઉપવાસ કરવા તેને વૈષધેાપવાસ કહ્યો છે. અથવા ધ વડે પુરૂષની પુષ્ટિ થાય તે પણ વૈષધ કહેવાય. વળી પ્રાચીન સૂરિઓએ માહાર, દેહ સત્કાર, બ્રહ્મચર્ય અને વ્યાપારના ભેદથી સિદ્ધાંતમાં તે પાષધ ચાર પ્રકારના કહ્યો છે. વળી તે પાષષ દેશ અને સર્વ એમ પ્રત્યેક એ પ્રકારના છે. તેમાં નિર્દિષ્ટ વસ્તુના ત્યાગ તે દેશ પાષધ અને સર્વ આહારના ત્યાગ તે સર્વ પાષષ કહેવાય. તેમજ શરીર સત્કાર પાષધ પણ દેશ અને સર્વ એમ બે પ્રકારે છે. દેશમાં સ્નાન, ઉદ્દત્તન, વક (ચંદન) વિલેપનાક્રિકમાંથી નિર્દિષ્ટ વસ્તુનો ત્યાગ અને સÖમાં સ વસ્તુના ત્યાગ હાય છે. તેવીજ રીતે બ્રહ્મચર્ય પાષધ દેશ અને સર્વ એમ એ પ્રકારના છે. દિવસના આદિ ભાગથી માત્ર દિવસનું બ્રહ્મચર્ય પાળવુ તે દેશ હૈષધ અને અહારાત્ર બ્રહ્મવ્રત સેવવુ તે સર્વ પાષધ જાણવા. વળી દળવુ, ખાંડવુ, રાંધવું અને લિ પવુ વિગેરે અશુભ અને શુભ એમ એ પ્રકારના વ્યાપાર કહ્યા છે. તેમાંથી દેશ વૈષધમાં અશુભના ત્યાગ. અને સમાં બન્ને વ્યાપારના ત્યાગ કહ્યો છે. વળી પાષધ વ્રતધારીને પણુ અપ્રતિષિદ્ધ એવા શુભ વ્યાપારે। અનુમત છે. તેમજ પાષધમાં રહેલા સ પ્રાણીઓએ અવશ્ય સામાયિક કરવું અને મુનિઓના સહવાસમાં રહેવું. વળી પ્રયત્નપૂર્વક વૈષધમાં અતિચાર વજવા જોઈએ. તે અતિચાર પાંચ પ્રકારના કહ્યા છે. અપ્રતિલેખિત, દુપ્રતિવે ખિત, અપ્રમાત, અને દુષ્ટમાત એવી શય્યા લકાદિક સર્વ વસ્તુઓનુ લેવુ તથા મુકવુ, તેમજ પૂર્વોક્ત દોષયુક્ત સ્થડિ ભૂમિમાં વિધિરહિત મૂત્રાચ્ચારાદિ કરવાથી પાષષવ્રત બરાબર નહીં પાળવાથી એ પાંચ અતિચારા લાગે છે. એ પ્રમાણે ઉપદેશ