________________
(૩૯૨)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર
માત્રમાં હૃષ્ટ અને નષ્ટ એવા ગૃહ, ધન, પુત્ર અને સ્ત્રી વિગેરે પદાર્થોમાંથી મૂછોના ત્યાગ કરી. કારણ સંસારી પ્રાણીઓને મ્હાટા પાપ કર્મોના હેતુ મૂર્વ્યાજ ગણાય છે. વળી મૂર્છા વશ થયેલા ચિત્તને લીધે આર્ત્ત ધ્યાન કરતા પ્રાણી જો મરણ પામે તે તે તિર્યંગ ચેાનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે અહીં આ ઉદ્યાનમાં વૈશ્રમણ શેઠના જીવ વાનર પણે ઉત્પન્ન થયા છે. એ પ્રમાણે તે વાનરને પેાતાનુ નામ સાંભળવાથી જાતિ સ્મરણુ જ્ઞાન થયું, તેથી તે નીચે ઉતરી કેવલી ભગવાન પાસે ગયા. પછી નમસ્કાર કરી ત્યાં બેઠા. તે વાનરની ક્રિયા જોઈ સર્વ સભા જને વિસ્મિત થઈ મેલ્યા, ભગવન્ ! મા કાણુ છે ? જ્ઞાની ખેાલ્યા, જે આ વાનર છે તેજ વૈશ્રમણના જીવ છે. સભામાં બેઠેલા તેના મ્હાટા પુત્ર લહરચંદ્ર પાતાના પિતાનું ચરિત્ર સાંભળી ખેલ્યા, હું ભગવન ! મ્હારા પિતા હમ્મેશાં સાધુ બ્રાહ્મણાને દાન આપ્તા હતા, છતાં તે વાનર જાતિમાં શાથી ઉત્પન્ન થયા ? કેવલી માલ્યા, ગૃહ, ધન, સ્ત્રી અને પુત્રાદિકની મૂર્છાથી તે વાનર થયા છે. હે મહાશય ! બહુ કહેવાની કંઇ જરૂર નથી. તે પોતેજ અક્ષરેશ લખીને પેાતાનું ચરિત્ર તસ્તુને સંભળાવશે. ત્યારમાદ તે વાનરે તે પ્રમાણે સમગ્ર વૃત્તાંત કહ્યું, એટલે લહરચંદ્રે પેાતાના ભાઇઓને લાવી પિતાનું ચરિત્ર સ’ભળાવ્યું.
ધર્મોપદેશ.
ત્યારબાદ કેવલી ભગવાને તેઓને ઉદ્દેશી યતિ અને ગૃહિ એમ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. મુનિધર્મ ગ્રહણ કરવામાં અશક્ત હાવાથી તેઓ માલ્યા, હે ભગવન્ ! અમને શ્રાવક ધર્મના ઉપદેશ આપે. સૂએિ વિસ્તારપૂર્વક તેઓને સર્વ ગૃહસ્થ ધર્મોનુ સ્વરૂપ સમજાવ્યુ. તે પણ વિશેષ પ્રકારે નમસ્કાર કરી એલ્યા, હે પ્રભા ! પાષષ શબ્દનું યથાર્થ સ્વરૂપ સમજાવા. સૂરિ આલ્યા,