________________
દુલ ભગાપની કથા.
(૧૩૫)
દેશલ વ્રતની વિરાધના કરવાથી બહુ દુ:ખી થયા. માટે ઢ બુદ્ધિથી નિરતિચાર તપાળવામાં પ્રમાદ કરવા નહીં. इति पञ्चमाणुत्रते तृतीयातिचारविपाके देशलदृष्टान्तः समाप्तः ॥
दुर्लभगोपनी कथा.
ચતુર્થ દ્વિપદચતુષ્પદ્મપરિમાણાતિક્રમાતિચાર,
દાનવિય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી પ્રભુને નમન કરી મત્સ્યેા, હે દયાળુ ભગવન્ ! હવે પાંચમા વ્રતમાં ચેાથા મતીચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત આપ કહેા. જેથી અમારી જીજ્ઞાસા શાંત થાય. શ્રી સુપાર્શ્વ પ્રભુ ાલ્યા, હું નરે! લેાભરૂપી ગ્રહથી ગ્રહણ કરાએલા જે પુરૂષ લીધેલા નિયમના અવધિ પૂર્ણ થયા ખાદ પશુઓનેા પ્રસવ થાય તેવી ગાઠવણ કરે છે. તે પ્રાણી દુર્લભની માફક ઉપહાસનુ’ પાત્ર થાય છે.
મ્હાટા મહીધર ( પર્વત-રાજાએ ) થી મનેહર, સમુદ્ર સમાન પરિખા ( ખાઇ ). વર્ડ વિભૂષિત દુલ ભદષ્ટાંત. અને ઉત્તમ પ્રકારનાં ક્ષેત્ર જેમાં રહેલાં છે. એવા જ બુદ્વીપની માફક વાસ કરવા લાયક સાભાગ્યપુર નામે નગર છે. તેમાં મહીધર ( પર્યંત–રાજાએ ) નાં શિર ( શિખર—મસ્તકા ) ઉપર સ્ફુરણાયમાન છે. કર (કિરા–હસ્ત ) જેના અને શત્રુરૂપી અ ંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન શૂરસેન નામે રાજા રાજ્ય કરે છે. રંભા નામે તેની સ્ત્રી છે. હવે એક દિવસ રાજા પેાતાના મહેલની અગાશીમાં એઠા હતા, તેવામાં પુર્વ દિશા તરફ બહુ ઉત્સાહથી જતા નાગરિક લેાકેાને જોઈ રાજાએ પેાતાના સેવકને પૂછ્યું કે આ