________________
શ્રીસુપા નાચચરિત્ર.
ધર્મોપદેશ.
યમપટ્ટીમાં ગયા. ત્યાં તે ખન્ને જણા અમારી પાસે આવ્યા. મને વઢ્ઢન કરી પૃથ્વી ઉપર બેઠા. ત્યારબાદ અમાએ તેમને ઉપદેશ આપ્યા, ૨૨ ! મહાન દુર્લભ એવા આ મનુષ્ય અવતાર પામી હંમેશાં તમારે ધમ માં ઉદ્યક્ત થવું જોઈએ, ત્યારબાદ નમસ્કાર કરી તેઓ પણ ખેલ્યા કે અમે અમારા ધર્માંમાં ઉદ્યુક્ત થઇ હમ્મેશાં મૃગાદિક પશુઓના વધ કરી નિર્વાહ કરીએ છીએ. પછી અમેાએ તેમને પ્રતિખાધ આપ્યા કે પશુઓની હિંસા કરવી તમને ઉચિત નથી, તેમજ તે સત્ય ધર્મ ગણાય નહિ, કારણ કે આ જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. લક્ષ્મીના વિલાસ વિજળીના પ્રકાશ સમાન અસ્થિર છે. સ્વજન સંચાગ પવનથી કપાયમાન કમલપત્ર પર રહેલા જલ સમાન ચંચલ છે સ્નેહ પણ મદોન્મત્ત કામિનીના કટાક્ષની માફક ક્ષણિક છે. ચાવન અવસ્થાના વિલાસ યુવતીઓના હૃદયની વૃત્તિ સમાન ખહુ ચપલ હાય છે. માટે તમ્હારે જૈનધમ નું આચરણ કરવુ તેજ ઉચિત છે. વળી તે જૈનધર્મનુ મૂલ સમ્યકત્વ કહેલુ છે. માટે વિશેષ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કરી છને દ્ર કથિત શુદ્ધ ધર્મનું તમે સેવન કરો. આ પ્રમાણેના અમારા ઉપદેશ સાંભળી તે વંદન કરી ફરીથી ઓલ્યા, હે ભગવન ? અમને જૈનધર્મના ઉપદેશ આપેા, મુનિએ પણ બન્ને પ્રકારના ધર્મ કહ્યો. તેમાંના પ્રથમના મુનિ ધર્મ પાળવામાં અશક્ત હાવાથી તેઓએ ખાર પ્રકારના ગૃહસ્થ ધર્મ સ્વીકાયા. ત્યારબાદ અમેએ પણ ત્યાંથી અન્યસ્થલે વિહાર કર્યા.
દુર્લભ અને વલ્લભ ખન્ને જણ વિધિ પ્રમાણે જૈનધર્માંની આરાધના કરતા હતા. તેવામાં તેઓને શ્વસના પ્રભાવ. કોઇક સમયે પાંચમા વ્રતમાં મહા સંકટ આવી પડયું. એટલે સકિણુ તા આવી પડી;
( ૧૩૮ )