________________
દશીની કથા.
(૨૦૦૭)
.
શ્રેણીની પથા.
મધ-મસ-ધૂત-રાત્રિભેજન. - દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, પરમ દયાળુ એવા હે ભગવન ! દ્વિતીય ગુણવતમાં લાગતા અતિચારનું સ્વરૂપદષ્ટાંત સહિત અમને સંભળાવવા માટે કૃપા કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! દ્વિતીય ગુણવ્રતધારી પુરૂષોએ કાચા ગેરસ (દહીં, દૂધ, સાથે મિશ્ર કરી દ્વિદલ (કઠોળ) ખાવું નહીં. તેમજ સર્વે ધર્માથિ જનેએ ભેજનથકી મઘ, મસ તથા રાત્રી ભોજનને સર્વથા ત્યાગ કરે. વળી જેઓ મુનીંનું વચન અંગીકાર કરી દત્તની માફક રાત્રી ભોજન કરતા નથી તેઓ આ ભવ અને પરભવમાં પણ સદાકાળ સુખી થાય છે. જેમકે સુપ્રજાશત(સુપય આશક) સેંકડે ઉત્તમ પ્રજાઓ જેમાં રહેલી છે (ઉત્તમ દૂધથી ભરપૂર) સગોપ (રાજાએ સહિત–ગેવાળીયાઓ સહિત) તેમજ અનેક પ્રકારના વનખંડો જેમાં રહેલા છે, વળી સુવૃક્ષ (સુવત્સ) ઉત્તમ વૃક્ષની છાયાવાળે (ઉત્તમ વાછડાઓને સુખદાયક) ગેઝની માફક પવિત્ર તીર્થોવડે વિભૂષિત સારાષ્ટ્ર નામે દેશ છે. તેમાં ધન ધાન્યાદિક સંપત્તિઓનું નિવાસસ્થાન અને અનેક સમૃદ્ધિઓથી વિરાજીત ગિરિનગર નામે નગર છે. તે નગરમાં વૈરિબલને મથન કરનાર મથન નામે સુપ્રસિદ્ધ રાજા છે. તેમજ તેમાં બહુ ધનવાન મહેશ્વરદત્ત નામે શ્રેણી છે અને રૂપમાં મનહર લલિતા નામે તેની સ્ત્રી છે. દત્ત નામે તેઓને એક પુત્ર શ. તે પિતાની ઈચ્છા પ્રમાણે હમેશાં ગોકી ક્રિયા કરવા લાગે. તેમજ માતાપિતાની સંમતિ લેઈ દરેક નગરમાં સર્વ ઠેકાણે ફરવા લાગ્યું. એમ અનેક પ્રકારના વિલાસમાં આસક્ત થઈ