________________
દુર્લભનીકથા.
(૨૫૯) પ્રફુલ્લ કરનાર લક્ષમી સમાન પદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. દુર્લભ નામે તેમને એક પુત્ર છે. વળી નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તેથી તેને સુગુરૂને સમાગમ બહુજ દુર્લભ થયે. અનુક્રમે તે વન અવસ્થા પામ્યું. એક દિવસ એણું, નાક અને કાન જેના કાપેલા હતા તેવા એક જુગારીની સાથે તે જુગાર રમવા ગયે. ત્યાં જુગારની અંદર દુર્લભે પાંચસે સેનયાની જીત મેળવી. તેથી તે જુગારીએ સ્મશાનમાં જઈ પાંચસો સોનૈયા લાવી દુલ ભને આપ્યા, એટલે તેણે જુગારીને પૂછયું. આ ધન તું કેની પાસેથી લાવ્યા છે ? શું સ્મશાનમાંથી લાવ્યું છે? જુગારી છે ત્યારે તેનું શું કામ છે? તું હારૂં દ્રવ્ય ગણી લે દુલ વિચાર કર્યો કે જરૂર કઈ ભૂત, પ્રેત કે સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ આ ધન એને આપેલું છે. એમ જાણી દુર્લભે તેને કહ્યું. આ દ્રવ્ય તુંજ લઈ લે, પરંતુ આ દ્રવ્યને આપનાર કેણ છે તે તું મને
સ્પષ્ટ રીતે જણાવ. જુગારી બે હાલમાં તે તે ધ્યાનમાં બેઠા છે. ભલે ધ્યાનમાં બેઠા હોય પરંતુ હુને બતાવ. એમ દુર્લભના બહુ આગ્રહથી જુગારી તેને સાથે લઈ સ્મશાનમાં ગયા અને ત્યાં ધ્યાનમાં બેઠેલા એવા એક મુનિ મહાત્મા બતાવ્યા, પછી દુર્લભ અને જુગારીએ નમસ્કાર કર્યો. ત્યારબાદ મુનીંદ્ર ધ્યાનમાં હોવાથી બન્ને જણ પિત પિતાના ઘેર ગયા. હવે તૃષ્ણને લીધે દરરોજ દુર્લભ તે મુનિને નમસ્કાર કરવા
જાય છે. અને બે પ્રહર સુધી ત્યાં બેસીને મુનિને ઉપદેશ. તેમની ચેષ્ટા જુએ છે. પછી એક દિવસ
મુનિ બેલ્યા હે સિમ્ય? શ્રદ્ધાપૂર્વક ધર્મની આરાધના કર. દુર્લભ છેલ્યા હે મુનીન્દ્ર? આપના ચરણ કમલની રસેવાથી અધિક ઉત્તમ બીજે કર્યો ધર્મ છે? પરંતુ કૃપા કરી છિન્ન અંગવાળા જુગારીની માફક હારી ઉપર પ્રસન્ન થાઓ. ત્યાર