________________
માય રાજનીકયા.
(૩૦૦)
मलयकेतुराजानी कथा.
પૌષધદ્રત. દાનવીર્ય રાજા છે, દયાનિધિ એવા હે જગતમ! હવે પિષધવ્રતનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે માટે કૃપા કરી આપતે કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નારદેવી ભવ્ય પ્રાણીઓએ આહાર, દેહ સત્કાર, બ્રહાચર્ય અને વેપાર એમ ચાર પ્રકારનું પિષધિવત દેશથી કિંવા સર્વ પ્રકારે પાળવું જોઈએ. વળી પિષધ સહિત સદ્ધર્મનું જેઓ દઢ ચિત્ત આરાધન કરે છે તેઓ મલયકેતુ રાજાની પેઠે દેવાને પણ પૂજવા લાયક થાય છે. જેમકે –
અર્થ (વૈભવ) ની જેમાં રવતા રહેલી છે, ઉત્તમ શબ્દ
અને અલંકારથી વિભૂષિત એવા ઉત્તમ મલયકેતુકથા. કવિએ રચેલા કાવ્યની માફક ત્રણે લેકમાં
પ્રસિદ્ધ શ્રી ભુવન નામે નગર છે. તેમાં નીતિશાસ્ત્રના મંદિરરૂપ અને દારિદ્રરૂપી તાપથી તપી ગયેલા પ્રાણીઓને મલયગિરિ સમાન શ્રી મલયકેતુ રાજા રાજ્ય કરે છે, મલયમતિ નામે તેની સ્ત્રી છે. અને બુદ્ધિ બળમાં બૃહસ્પતિ સમાન બુદ્ધિસાગર નામે તેને એક મંત્રી છે. હવે મલયકેતુ રાજા રાજ્ય કારભાર મંત્રીને સેંપી પોતે તિલાવિલાસ ભગવે છે.'
અન્યદા મલયકેત રાજા સભામાં બેઠા હતા. તેવામાં અક