________________
વૈશ્રમણપુત્રાની કથા.
( ૩૮૯ )
પૂછ્યું કે, હુને મારવાં માટે હને કાણે માકલ્ચા હતા ? પછી તે સુભટે પણ સત્ય વાત કહી દ્વીધી. તેથી રાજાએ ત્હને મુક્ત કર્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને ખ્યું કે, હું મ ંત્રી! દેવની સહાયથી આજે મ્હને જીવિતદાન મળ્યું, નહીં તેા જરૂર ધર્મ કર્યા સિવાય મ્હારૂ મરણ થાત. વળી હૈ મત્રી ! હવે હું અરિસિંહુકુમારને રાજ્ય આપી પૂર્વજોન મા ને અનુસરીશ. મંત્રી એહ્યા, આપનુ કહેવુ સત્ય છે. અને આ સંસારમાં ધર્મ સાધન એજ મુખ્ય કવ્યુ છે. ત્યારખાદ રાજાએ તે પ્રમાણે પુત્રને રાજ્યગાદી સોંપી, મને મ ંત્રી સહિત પાતે સદ્ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે બન્ને પ્રકારની શિક્ષા લઇ, સાધુના સદાચારમાં સાવધાન થઇ, એકાદશ અંગના અભ્યાસ કરી, તેજ ભવમાં સિદ્ધિ પદ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! એ પ્રમાણે અને મતના જાણકાર અન્યજનોએ પણ પોષધત્રત ગ્રહણ કરવું, અને પ્રાણાંતે પણ દેવતાઓના ઉપસર્ગ થો ક્ષેાભ પામવા નહીં. વળી જે ધર્મરૂપી શરીરની પુષ્ટિ કરે છે, તેને બાળકને શાંતિદાયક એવા દુધની માફક આત્માના હિતકારક જાણવા, તેમજ પવિત્ર તિથિએમાં ભવ ભીરૂ એવા ભવ્ય પુરૂષોએ વિધિપૂર્વક વૈષધત્રત અવશ્ય ગ્રહણ કરવું. જેથી ગ્રહણ કરેલા પાષધવડે શ્રાવક પણ મુનિ સમાન પ્રભાવિક થાય છે.
इति पौषवते मलयकेतुकथानकं समाप्तम् ॥
——
वैभ्रमणपुत्रोनी कथा.
પાષધનાપાંચઅતિચાર, દાનવીય રાજા બાલ્યું, હે ભગવન્ ! આપ બહુ દયાલુ છે,