________________
(૩૦૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ભલેને લગ્નને કે મરણને સમય આવે, પરંતુ મડદાની માફક હું કંઈ પણ બોલીશ નહીં અને મુંગાની માફક બેસી રહીશ. ત્યારબાદ અર્ધરાત્રીના સમય થયો એટલે શાંતશ્રેણી ઉર્યો અને ગ્રહમંડળ જોઈ તે ઉપરથી લગ્નને સમય થયે છે એમ જાણી પિતાના પુત્રને બોલાવીને કહ્યું કે લગ્નને સમય થયો છે માટે ગોક્ષત નામના આ ભટ્ટને ઉઠાડ. જે તે જીવતે હેાય તે અહીં આવીને લગ્નની તૈયારી કરે, પુત્ર બલ્ય હેતાત? આવું અમંગલ વચન ન બોલો? ન બોલો?? આ સમયે માંગલિક વચન બોલવા જોઈએ. કારણકે હવે કન્યાને વિવાહ મંડપમાં પધરાવવાનો સમય થયો છે. પિતા બોલ્યા, વિવાહ મંડપમાં પધરાવે કે શૂળી ઉપર પધરાવે. પરંતુ હવે હું કંઈ બેલીશ નહીં. એમ કહી ફરીથી તે બોલ્યો, હજુએ આ રંડા મારા ઘરમાંથી નીકળતી નથી. તે સાંભળી પુત્રો બેલ્યા, તાત? શકુનમાં પ્રથમ જ તમે રંડા એમ ન.. શ્રેષ્ઠી બોલ્યા, તહારી માને હમેશાં હું રાંડ કહું છું, પણ તે તે કંઇ ૨ડાણ નથી. રે! સેંકડો મંગળોચ્ચારવડે શું દૂધ જેવું બહુ ઉજળું થતું હશે ? એ પ્રમાણે શાંત શ્રેણીનાં વચન અસંખ્ય છે. તેવી જ રીતે કર્મની વિમૂઢતાને લીધે હારે પણ ઉપહાસ કરવાને સ્વભાવ પડ્યો છે. એમ કહી છેવટમાં વિસઢ બે કે, હવે હું સાવધાન રહીશ અને સામાયિક છેડીશ નહી. તેમજ નિષઢ બહુ શ્રદ્ધાપૂર્વક સામાયિક ગ્રહણ કરીને પાળે
છે. અને અતિચારરૂપ કાદવથી વિમુક્ત સદાચારી નિષઢ થઈ શ્રાવક ધર્મ પણ સારી રીતે પાળે
છે. હવે પ્રકૃતિથી શઠ બુદ્ધિવાળે વિસઢ સમાયિક લઈને પણ દુર્યાનમાં રાઈ વાણુ વડે તેને મલીન કરે છે. વળી હમેશાં નિષઢ હેને બહુ ઠપકો આપે છે. તેથી