________________
વરૂણની કથા.
(૩૯) જ્ઞાનનો ઉપયોગ કર્યો જેથી પિતાના પુર્વભવનું વૃત્તાંત જાણું તેમજ કુલધરની મહેટી રૂદ્ધિ જઈ પોતે ખેદ કરવા લાગ્યું. હા ધિકાર છે. હુને હારા આ પ્રમાદનું ફલ મળ્યું. અને એને અપ્રમાદનું ફળ મળ્યું. અમે બન્ને જણે એક ગુરૂ પાસે સમ્યકત્વ અને દેશ વિરતિ વ્રત સાથે લીધું હતું છતાં આટલું અંતર થઈ ગયું. એમ બહુ ખિન્ન થઈ બે, બાંધવ! તે સમયે મૂઢતાને લીધે મહે ત્યારે ઉપદેશ માન્ય નહીં તેનું આ ફલ હારે જોગવવું પડયું. ત્યારબાદ તે બંને જણ ત્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમ પાળીને ઉત્તમ જ્ઞાન મેળવીને ત્રીજે ભવે મોક્ષ પદ પામશે. इति सामायिकवते तृतीयातिचारविपाकेश्यामलकथानक
समाप्तम्.
वरुणश्रेष्ठीनी कथा.
ચતુર્થઅનવસ્થાનાતિચાર. દાનવિર્ય રાજા બે, હે જગરૂ! સામાયિક વ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂ દષ્ટાંત સહિત કહેવાને માટે આપ કૃપા કરે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ? જે મનુષ્ય સામાયિક ગ્રહણ કરીને તેને મર્યાદા યુક્ત સમયપુર્ણ કરતા નથી અને થવા તે સામાયિક વ્રતમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણી વરૂણની પેઠે નરકાદિક ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે ભગવે છે.
જેની અંદર વિલાસ કરતી યુવતિઓના હસ્ત તથા ચર