________________
( ૩૭૨ )
શ્રીસુપાત્મ નાથચરિત્ર.
મ્હારા ભાગ્યને પણ ધિક્કાર છે. વળી વ્હારી નૈતિક કુશળતા પણ હાલમાં નિર્મૂલ થઇ ગઇ. જેથી માગે જતાં અનાય એવા મ્હે પ્રાથકાની કપટ વાર્તા સાંભળીને સતી સ્ત્રીને હૈના પિતાને ત્યાં માકલી. પણ હજુ કંઇક મ્હારા પુણ્યના ઉત્ક્રય છે. કારણ કે મરણ સમયે પણ તેણીએ સત્ય વાર્તા પ્રગટ કરી. એમ વિચાર કરી વિમલ શ્રેષ્ઠી તરતજ ધનશ્રીને તેડવા માટે તેના પિતાને ત્યાં ગયા. ત્યાં પેાતાના સાસરા તરફથી ચેાગ્ય સત્કાર થયા. ધનશ્રીએ પણ એકાંતમાં પેાતાના પતિને કુશલ વૃત્તાંત પૂછ્યું. પછી શેાકાતુર વૃત્તિથી વિમલ આણ્યે. મ્હેં બહુજ અયેાગ્ય કાર્ય કર્યું છે માટે હવે મ્હારા કુશળ પ્રશ્નથી પણ શું? ધનશ્રી ખેાલી, સ્વામીનાથ! એમ તમ્હારે ખેલવુ નહીં કારણકે એમાં તમ્હારા કઇ પણ ઢોષ નથી, પુત્રના માટે દ્રવ્યના લાભવડે પાપને નહીં ગણતી એવી મ્હે' તમને પરણાવ્યા તેનું આ ફળ પ્રગટ થયું. આ પ્રમાણે ધનશ્રીના ઉત્તમ વિનય જોઇ બહુ ખેદથી નેત્રોમાં અશ્રુધારાને વહન કરતા વિમલ શ્રેષ્ઠી એલ્યે, સર્વાંગાને સગવડે સુંદર અને ખળતા એવા પણુ જે સજ્જનરૂપ ચંદન વૃક્ષાના સુગંધ મનેાહર ભવનને સુવાસિત કરે છે. તેમજ તે ( સજ્જના ) સેંકડા અપરાધાનું સ્મરણ કરતા નથી. અને આણુ માત્ર પણ ઉપકારનુ સ્મરણ કરે છે. માટે સજ્જના શૂન્યહૃદયવાળા છે કે મહુ બુદ્ધિમાન છે તે જાણી શકાતુ નથી. એ બહુ ખેદની વાત છે. વળી હે કુલી કુમુદ વનમાં ચંદ્ર સમાન ! સ્વચ્છ હૃદયવાળી! મૃગ સમાન નેત્રવાળી ! હું કુશાંગી ! તે દિવસથી સ્મારભી જે કંઇ સુખ દુ:ખ હું અનુભવ્યુ હાય તે મ્હને કહે. ધનશ્રી ખેાલી, હું પ્રિય ! વિશેષ જણાવવાનુ એ છે કે, અહીં આવ્યા પછી હુને સાધ્વીજીમહારાજના સમાગમ થયા. અને તેમણે ગૃહીધર્મના ઉપદેશ આપ્યા તેથી મ્હારા દિવસે માનદમાં ગયા એમ કેટલીક પેાતાની વાર્તા