________________
(3190)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર,
દેવી પેાતાના સ્થાનમાં ચાલી ગઇ. ત્યારમાદ શ્રેષ્ઠીએ પણ પ્રભાતમાં ધનશ્રીને રાત્રીનુ વૃત્તાંત કહ્યુ તેથી ધનશ્રીના વિષાદ કેટલે ક ક્ષીણ થયા. અને પોતે ધમ ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગી. એવામાં એક દિવસ પેાતાના પિતાને ત્યાં ભિક્ષા માગવા માટે બે સાધ્વીએ આવી. ધનશ્રીએ તેઓને જોઇ બહુ ભક્તિપૂર્વક વંદન કર્યું પછી બહુ માનપુ ક ભક્તપાનાદિક વ્હા રાજ્યું. તેમજ તેઓને રહેવાનુ સ્થાન તેણીએ પુછ્યુ. સાધ્વીએ અમુક ઉપાશ્રય અતાન્યેા. ભેાજન કર્યા બાદ ધનશ્રી તેઓના સ્થાનમાં ગઈ. ત્યાં શીલમતી નામે મુખ્ય ગુરૂણીને વંદન કરી તેમની સાધ્વીઓને પણુ વાંદીને શુદ્ધ ભૂમિ ઉપર તેમની પાસે એડી. પછી તેણીએ વિનયપૂર્વક ધર્મ સંબંધી પ્રશ્ન કર્યો. ગુરૂણીએ પણ સારી રીતે ક્રોધાદ્રિક કષાયાને વિપાક કહ્યો. તેમજ મિથ્યાપવાદનું ફૂલ, ઇંદ્રિયાક્રિકનું ગોપન, નિર્મળ એવા સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષ પણ વર્ણ વ્યા. મા પ્રમાણે ધર્મોપદેશ સાંભળી ધનશ્રીને આત્મિક ભાવ બહુ ઉદ્ભાસ પામવા લાગ્યા, તેથી હેને અપૂર્વ કરણ પ્રાપ્ત થયું. અને અષ્ટ કર્મની ગ્રંથિ પણ ભેદાઇ ગઇ. પછી તેણીએ જૈન ધર્મના સ્વીકાર કરી સર્વ મણવ્રતા ગ્રહણ કર્યાં. ત્યારબાદ સાધ્વીઓને વંદન કરી ધનશ્રી પેાતાને ઘેર ગઇ. આ પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી પેાતાને કૃતાર્થ માની સ્વામીના વિરહ દુ:ખના તિરસ્કાર કરતી ગત સમયને પણ જાણતી નથી.
અન્યદા શ્રીપ્રભા મહા જ્વરથી ઘેરાઇ ગઇ અને પ્રતિ દિવસે શરીર ક્ષીણ થવા લાગ્યું, મસ્તક પણુ 22. શ્રીપ્રભાની વેદના, માર્દિકની વેદનાથી ધમધમવા લાગ્યું, શૂ લની પીડા પણ બહું વધી ગઇ, પૃષ્ઠ ભાગ
સાધ્વીન
સમાગમ.