________________
(૩૬૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર મહારૂં કહેવું માને તે સ્વારે હને એક શ્રી પ્રત્યે વિમ. વાત કરવાની છે. ધનશ્રી બાલી, પ્રાણનાથ! લને ઉગાર. આજે આમ કેમ બેલે છે? આ જીવિત
પણ તહારા આધીન છે. માટે ચગ્ય કાર્ય ફરમાવે. વિમલ બે, પ્રિયે! હાલ તું હારા પિતાને ત્યાં જા. આવું અગ્ય વચન સાંભળી ધનશ્રી તત્કાલ મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. પછી શીતલ જલાદિકના ઉપચારથી સચેત થઈ તે બોલી, સ્વામિન્ ! એકદમ નિર્દયની માફક વિના કારણે આમ બોલવાનું શું કારણ? વિમલ બોલે, સંદરિ! કારણ શિવાય કોઈ દિવસ હું બોલું ખરો? માટે એકવાર હારે એમ કરવું પડશે. ધનશ્રી બેલી, સ્વામિનાથ ? જે કે આ કાર્ય કરવું બહુ જ અશકય છે, પરંતુ આપનું વચન મહારે માનવું જોઈએ, એ પ્રમાણે ધનશ્રીનું વચન સાંભળી વિમલે જલદી કોઈનો સાથ કરી આપે. જોકે ધનશ્રી વાહન તથા સહાય વિના જઈ શકે તેમ ન હતી પરંતુ અપ્રીતિને લીધે હેને પગે ચાલતી વિદાય કરી. અને કહ્યું કે હારી આજ્ઞા શિવાય ફરીથી ત્યારે અહીં આવવું નહીં. તેમજ તેની સાથે મેકલેલા પુરૂષોને પણ કહ્યું કે તેના બાપના ત્યાંથી ભેજન કર્યા વિના તય્યારે પાછું આવવું. તે સાંભળી ધનશ્રી બહુ રૂદન કરવા લાગી. અને તે સમજી કે કંઈપણ મહારે અપરાધ હોવા જોઈએ, નહીં તે કોઈ દિવસ આ શ્રેણી આવું નિર્દય વચન બોલે નહીં. પરંતુ પરણીને આવ્યા પછી કેઈપણ અપરાધ મહારાથી થયે હેાય એમ મહને સાંભરતું નથી. એમ વિચાર કરતી.ધનશ્રી સાથેની સાથે પોતાના પિતાને ત્યાં ગઈ, ઘર આવ્યું એટલે સાથે આવેલા પુરૂષે પાછા વન્યા અને ધનશ્રી પિતે ઘરમાં ગઈ.
સખીજન સહિત, શ્યામ મુખવાળી અને રૂદન કરતી