________________
( ૩૪૦ )
શ્રીસુષાનાચરિત્ર.
સર્વ વાત્તોં રાજાને નિવેદન કરી, પછી રાજાએ પૂછ્યું, હવે હેંને આપવાનુ કેટલું દ્રવ્ય બાકી રહ્યું છે ? શ્રેણી એલ્યા, હવે પચાસ હજાર બાકી રહ્યા છે. એમ કેટલીક વાત કરી રાજાની માજ્ઞા લઈ શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા. હવે વિંધ્ય પણ પેાતાને ત્યાં વિધિસહિત ગૃદ્ધિધર્મ પાળે છે. પરંતુ દેશાવકાશિક વ્રત ઉપર તેનુ વિશેષ ધ્યાન ખેંચાય છે. તેથી તે હમ્મેશાં પેાતાના નિયમ ચુકતા નથી. એક દિવસ વિષ્ય બહાર ઉદ્યાનમાં ફરવા જતા હતા, તે વખતે તેજ માગે ચસિંહ નામે રાજાના દ્વારપાલ પવનવેગી સાંઢણી ઉપર બેસી જતા હતા, તે તેના જોવામાં આવ્યે. અને તે દ્વારપાલ ખાસ પેાતાના મિત્ર હાવાથી યોગ્ય સત્કાર પૂર્વક સંભાષણ કરી તેણે તેને પૂછ્યું કે, હે મિત્ર ! આજે કઇ તરફ સ્વારી કરી છે ? ચંડસિંહ એલ્યેા, હૈ બાંધવ ! રાજાના હુકમથી દ્રવિડ નરેશની પાસે હું જાઉં છું. કારણકે તેની સાથે હાલમાં યુદ્ધના પ્રસંગ આવી પડયા છે. પરંતુ તેમ નહીં કરતાં સલાહશાંતિ કરવાના વિચાર છે. વિધ્ય આલ્યા, હું મિત્ર ! ત્યાં એક અમુક રાજમંત્રી છે. હૅને આટલા મ્હારા સમાચાર આપજે કે, તે મ્હારૂં ધન જલદી મેાકલી દે, તેમજ મ્હારા પત્રને જલદી પ્રત્યુત્તર અહીં મ્હારી ઉપર માકલી દે. આ કાર્ય મ્હારે પોતે ત્યાં જઈને કરવા જેવું છે, પરંતુ ત્હારી પાસે કહેવડાવવાનુ કારણ તા એટલુંજ છે કે, છ માસ સુધી વીશ ગાઉથી વધારે પ્રયાણ કરવાના મ્હારે નિયમ છે. છ માસ પછી મ્હારાથી ચારે દ્વિશાઓમાં ઢઢસા ચેાજન જવાની છુટ છે. પરંતુ હાલમાં જઇ શકાય તેમ નથી. વળી તુ રાજકાર્ય માટે ત્યાં જાય છે, અને અચાનક ત્હારા મેળાપ થયેા છે, તેથી તેનું પણ આ સાંકેતિક કાર્ય દ્વારાથી સિદ્ધ થશે. વળી આ સમાચાર હારે તેને
વિધ્યની શિથિલતા.
,