________________
અતિસાગરમંત્રીની કથા.
(૩૪૯); રાઈને તું નિયમ ભાગવા તૈયાર થયો પરંતુ તે પુત્રાદિક પરિવાર દૂર રહેશે અને ત્યારા દુઃખમાં અંશ માત્ર પણ ભાગતે લેવાને નથી. હા! હને ધિક્કારે છે કે, હું એકલો દુ:ખનું પાત્ર થયો. રે જીવ? સ્ફોટા નિયમના ભંગરૂપી વૃક્ષના પુપ સમાન બંધનાદિક દુ:ખ. આ લોકમાં હેં અનુભવ્યું. અને મુખ્ય ફળ તે કુગતિમાં આગળ ઉપર હારે ભોગવવું જ પડશે એમ ચિંતવન કરતે સદ્ધ શ્રાવક આયુષ પુર્ણ કરી નાગકુમાર દમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ગ્રેવી બહુ દુ:ખ અનુભવી અનુક્રમે કર્મને ક્ષય કરી સિદ્ધપદ. પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! અલ્પમાત્ર પણ નિયમને ભંગ કરે નહીં. કારણકે ફરીથી બોધિજ્ઞાન તથા સદ્ધર્મની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. इति द्वितियशिक्षाव्रतेद्वितीयातिचारविपाके सट्ठकथानकं
સમીતર !
मतिसागरमंत्रीनी कथा.
તૃતીય શબ્દાતિચાર. દાનવીર્ય રાજા બે, હે જગદ્ ઉદ્ધારક!હમેશાં ગુરૂઓનો દૃષ્ટિ શિષ્ય તરફ કેમળ હોય છે, માટે કૃપા કરી બીજા શિક્ષાત્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે પુરૂષ દેશાવકાશિક વ્રત લઈને કાસાદિક (ખુંખારાદિક) ના નિમિત્તે શબ્દ કરે છે તે મતિસાગરની માફક આ લેકમાં પણ બહુ દખ ભેગવે છે. "
આ ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી પ્રમદાના ભાલ સ્થલમાં તિલક