________________
ભાજી
(૩૪૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર શ્રીનગર પ્રત્યે ચઢાઈ કરી આવે છે. માટે સર્વ કરીયાણું તૈયાર શખવું. અને કેટલાક સમય તહારે ગિરિદુર્ગમાં રહેવું, વળી મહારો લેખ વાંચી પુન: પત્ર વ્યવહાર રાખે. અને હારા પત્ર પ્રમાણે તમ્હારે વેપારને ઉદ્યોગ કરે. લેખવાહક પુરૂષ લેખ લઈ અધે માર્ગે ગયે એવામાં સ્થાવર
નરેંદ્રના ચાર પુરૂષે હેને મળ્યા. તેઓ - લેખવાહક બેલ્યા, તું કેણ છે? અને ક્યાં જાય છે?
'એમ પુછતાંજ તે તરત ગભરાઈ ગયે. એટલે તેઓએ લેખ સહિત તે પુરૂષને પકડી લઈ રાજા આગળ રજુ કયો, રાજાએ તે લેખ લઈ વાંચી જે. અને એકદમ કુપિત થઈ તે લેખ મંત્રીને આપે. મંત્રીએ પણ તે વાંચી જોઈ રાજાની આજ્ઞાથી સદ્ગ પાસે પોતાના અંગરક્ષકે મેકલ્યા અને કહ્યું કે, હેને બાંધીને જલદી અહીં લાવે. સુભટેએ પણ તેજ પ્રમાણે અવળા હાથે બાંધી સદ્ગને નરેંદ્રની આગળ ઉભે કર્યો. રાજા બો, રે!રે ! પાપ! અધમ!પ્રત્યક્ષ શત્રુ? હેરિક! હારે નગરશેઠ થઈને પણ તું હારી ગુપ્ત વાર્તાઓ લેખ મારફત
હારા શત્રુઓને ત્યાં જણાવે છે. માટે તું દંડને પાત્ર છે. પરંતુ સાધર્મિક છે એમ જાણું ન્હને એકવાર મુક્ત કરું છું. ફરીથી આ પ્રમાણે કરીશ નહીં. પ્રથમ કષાય (ક્રોધ )ને લીધે જે હારી આ કદર્થના કરી છે તે પણ ત્યારે ક્ષમા કરવી એમ કહી રાજાએ હેને વિદાય કર્યો. સદ્ધ શ્રેણી વિલક્ષ થઈ પિતાને ઘેર ગયે. પરંતુ બંધનેની
પીડાને લીધે બહુ દુઃખી થયે અને વિચાર સને પશ્ચાતાપ. કરવા લાગ્યા કે, રે જીવ! હે હતાશ ( સ્ત્રી
પુત્રાદિકને માટે અતિ લેભરૂપી ગ્રહથી ઘે