________________
(૩૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. અર્થ “પ્રાણી માત્રને જન્મ જરૂર મરણ માટેજ થાય છે, તેમજ બંધુ વર્ગ દુઃખને માટે અને ધન સંપત્તિ અસંતેષને માટે થાય છે. વળી આ દુનીયામાં કઈ પણ એવો પદાર્થ નથી કે જે દુઃખદાયક ન હાય ! એમ જાણતાં છતાં પણ લોકો અજ્ઞાનતાથી તેને છોડતા નથી. તેમજ આ દેહ બહુ વિથી ઘેરાયેલા છે. વળી સ્વાભાવિક ચંચલ એવી લક્ષમી પણ કુટિલ છે, મહાન વિષયભોગે રેગમય દેખાય છે, સ્ત્રીઓ નાગિણું સમાન દુઃખ. દાયક છે, તેમજ ગૃહકાર્ય બહુ કલેશદાયક છે. નેહી વર્ગનું સુખ પણ બહુ અસ્થિર છે. અને સ્વચ્છેદચારી યમરૂપી માટે વરી ઝુકી રહ્યો છે છતાં પણ આત્મહિત કાર્ય ન કર્યું. ” કારણકે દિગવતના કલંકરૂપી વૃક્ષનું પુષ્પરૂપી દુઃખ અહીંજ હુને પ્રાપ્ત થયું. વળી જન્માંતરમાં કુગતિ પામીને અનેક દુ:ખરૂપી અતિચારનું ફલ મહારે ભેગવવું પડશે. ઈત્યાદિક ભાવનામાં દિવસ વ્યતીત કરી રાત્રીએ તે કૃણ પિતાને ઘેર ગયો. પરંતુ દાહજવર ભરાઈ જવાથી ત્રીજે દિવસે મરણ પામી તિષિક દેવમાં ઉત્પન્ન થયે, ત્યાંથી આવીને ત્રીજે ભવે સર્વ કર્મનો ક્ષય કરી મેક્ષ સુખ પામશે. વિક્રમસેન કુમારપણે અનુક્રમે નિર્મલ ચારિત્ર પાળી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી વિશુદ્ધ થઈ સિદ્ધ પદ પામ્યું. इति द्वितीयशिक्षाबतचतुर्थातिचारविपाके कृष्णकथानक
समासम् । सोमश्रेष्ठीनी कथा.
પંચમપુદગલપાતિચાર. દાનવીર્ય રાજા બે, હે ભગવન્! હવે બીજા શિક્ષાવ્રતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત અમને સમજાવો. શ્રી