________________
(ato).
શ્રીસુપા નાયરિત્ર,
હવે મિત્ર સહિત કુમાર તથા શ્રી સહિત તે પુરૂષ મારને સાથે લઇ તે સવે કેવળી પાસે ગયા. અને કેવલીભગવાનૂ. વંદન કરી ઉચિત સ્થાને બેઠા. ચાગ્ય અવસર જાણી કુમાર આલ્યા, ભગવન્ ! આ માર પુર્વ ભવમાં કાણુ હતા અને કયા સ્થાનમાં હતા, વળી એણે શું શુભાશુભ કાર્ય કર્યું છે ? તે કૃપા કરી આપ નિવેદન કરી. કેવલી મેલ્યા, આ મારે જે તમને કહ્યું છે તે સત્ય છે. વળી કુમારના પ્રતિખાધને માટે વિશેષમાં જણાવ્યું કે, વિષય સુખનુ ધ્યાન કરતી તે બાલા ભર નિદ્રામાં સુતી હતી, તેવામાં વાઘે તેને મારી નાખી તેથી તે સિયગ્ જાતિમાં ઉત્પન્ન થઈ છે, કુમાર આણ્યેા, મુનીંદ્ર ! શું રતિસુખના અધ્યવસાય આવું ફૂલ આપે છે ? કેવલી મેલ્યા, રતિસુખનું ધ્યાન કરતા કાઈ મનુષ્ય નિદ્રામાં જો મરણુ પામે તે તે જીવ બહુ ગુણવાન હેાય તેપણુ વિષમ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે: એમ વિસ્તારપુર્વ કે દેશના સાંભળી પેાતાના મિત્ર સહિત કુમારે દ્વાદશ પ્રકારના ગૃહીધર્મ સ્વીકાર્યો. મારે પણ વ્યંતરનું સ્વરૂપ પ્રગટ કર્યું અને સમ્યકત્વ ગ્રહણ કરી કુમારના કંઠમાં રત્નમાલા પહેરાવી પછી મુનિને નમસ્કાર કરી તે પેાતાના સ્થાનમાં ગયા. ત્યારમાદ કુમારાદિક પણ કેવલી ભગવાનને વજ્જૈન કરી પાતપેાતાના સ્થાનમાં ગયા.
હવે કૃષ્ણ સહિત કુમાર નિર ંતર ઉપયાગપુર્વક ધ કા
કરે છે. પછી એક દિવસ કૃષ્ણે દેશાવકાશિક વ્રતમાં વિશેષ નિયમ લીધે કે આજે સૂર્યો સ્ત સુધી મ્હારે પાષધશાલાની બહાર ન જવું. તેમજ પાષધશાલાનું દ્વાર બંધ કરી પાતે અંદર બેઠા હતા તેવામાં કુમારના મોકલેલા કાઇક પુરૂષ કૃષ્ણની પાસે આવ્યેા. દ્વાર બંધ હાવાથી, કૃષ્ણ ! કૃષ્ણ ! એમ મ્હોટા શબ્દ તે કરવા લાગ્યા. તે સાંભળી કૃષ્ણ પાતે માનધારી
કૃષ્ણની શિથિલતા.