________________
કૃષ્ણનીમ્યા.
( ૩૧ )
હતા છતાં પણ તે ઉંચા સ્થાને ઉભા રહી આવેલા પુરૂષની ષ્ટિગાચર થયા. એટલે તે પુરૂષ કમાડ ઉઘાડી અંદર ગયા અને કુમારના સ ંદેશા તેને કહેતા હતા તેટલામાં કયાંયથી કરતા ક્રૂરતા કાઇક સાહસિક શિરામણિ ખદિવાન દ્વાર ઉઘાડ઼ે હાવાથી કૃષ્ણની પાસે ગયા. અને તેના બે હાથ પકડી તરવાર બતાવી દીવાન ખેલ્યા, હું અહુ ભૂખ્યા થયેલા છું માટે દશ હજાર સાનૈયા હુને આપ. પછી કુમારના પુરૂષ પાષધશાળાની બહાર નીકળી બુમ પાડવા લાગ્યા. તે સાંભળી નગરના લેાકેા એકઠા થઇ ગયા અને કુમાર પણ ત્યાં આવ્યેા. એટલામાં મંદીએ સ્તંભ સાથે કૃષ્ણને ખેંચી માંધ્યા અને ખડ઼ ખેંચી ત્યાં ઉભા રહ્યો હતા. તે જોઇ કુમાર બલ્યા, બંદી ! આ મ્હારા મિત્ર છે માટે એને તું છેાડી દે. અને જે તું માગીશ તે હને હું... માપીશ. ખંદી ભયભીત થઇ ગયા તેથી અભયદાન સાથે તેણે દશ હજાર સાનૈયા માગ્યા. પછી કુમારે તે પ્રમાણે ગણી આપ્યા. ત્યારબાદ ખંદી કુમારના હાથ પકડી નગરની બહાર ગયેા અને કુમારને નમસ્કાર કરી વળી વળીને પાછુ જોતા તે વિદાય થયા.
હવે ગાઢ બ’ધનાની પીડાને લીધે રૂધિર ભરાઇ જવાથી કૃષ્ણ પાષધશાલામાંજ પડી રહ્યો, અને સ ંસાર અતિચારની વેદના. સ્વરૂપની વિચારણા કરવા લાગ્યા કે–
जन्ममरणाय नियतं, बन्धुर्दुःखाय धनमनिर्वृतये । तन्नास्ति यन्न विपदे, तथाऽपि लोको निरालोकः ॥ घनापायः कायः, प्रकृतिचपला श्रीरपि खला ।
',
મહામો કરો:, ધ્રુવયંદરાઃ સર્વસદશઃ || गृहावेशः क्लेशः, प्रणयिषु सुखं स्थैर्यविमुखम् ।
यमः स्वैरी वैरी, तदपि न हितं कर्मविहितम् ॥