________________
(૩૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરત્ર.
ત્યારખાદ સાભાગ્યની વાંચ્છા કરતી એવી તે અન ગસુ દરી શકર અને પાર્વતીનું પૂજન કરવા લાગી. સાભાગ્યના ઉપાથ. વળી નેત્રમાં સાભાગ્ય અજન આંજે છે. તેમજ ભાલાદિકમાં સાભાગ્ય તિલક વિગેરેનાં ચિન્હા પણ કરે છે. બહુ મનેાહર ધપાવર્ડ પોતાના દેહ સુગ ંધિત કરે છે. વળી કામદેવના મંત્રનું પણ ધ્યાન કરે છે. ત્રણ કાળમાં ત્રિપુરાદિક વિદ્યાઓના જાપ કરે છે, તેમ છતાં પણ પુરૂષોને તે રૂચિકારક થતી નથી. તેથી તેનાં માતાપિતા બહુ દુ:ખી થઈ નિમિત્તવેદી દૈવજ્ઞને ખેલાવીને પુછે છે. તેમજ મત્રવાદી લેાકેાને ખાલાવી અન ંગસુંદોને બતાવે છે. કુલદેવતાઓની પૂજા અને અનેક માનતા રાખે છે. દેવ સ્નેપનાક્રિકના જલથી સ્નાન કરાવે છે. તેમજ અનેક ઔષધિઓથી પણ નવરાવે છે, એટલુંજ નહીં પણ જે કાઇ કહે છે તે સ ઉપચારોમાં તથા મંત્ર, તંત્રા ક્રિકમાં તેના માતાપિતા બહુ દ્રવ્ય ખરચે છે. પરંતુ અત્ય ંત પુષ્પની રૂદ્ધિવાળા ખાખરાના વૃક્ષ તરફ ભ્રમરાઓની માફ્ક ચુવાન પુરૂષાની ષ્ટિ તેના શરીર તરફ કિંચિત્ માત્ર પણ ખેચાતી નથી.
ગુરૂમહારાજ.
અન્યદા તે લાગપુર નગરમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂમહા રાજ પધાર્યા. સેામચંદ્ર શ્રેષ્ઠી પેાતાની પુત્રી સહિત ગુરૂને વંદન કરવા ગયા. બહુ ભક્તિપૂર્વક સૂરીશ્વરના ચરણકમલમાં નમસ્કાર કરી બેઠી. ત્યારબાર ઉચિત સમયે તેણે પ્રશ્ન કર્યો. ભગવન્ ! મ્હારી પુત્રીને પરણવા માટે કોઇપણ પુરૂષ ઇચ્છા કરતા નથી તેનું શું કારણ ? ગુરૂ ખેલ્યા, એનુ પૂર્વનું કર્મ હાલમાં ઉદિત થયું છે. શ્રેણી બેન્ચે, કેવી રીતે ઉદયમાં આવ્યું છે તે કૃપા કરી સંભળાવા. સુરીશ્વરે પ્રારંભ કર્યો કે પૃથ્વી સ્થાન નામે