________________
(૩૫૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અહીં આવું ત્યાંસુધી તહારે અહીં રોકાવું. પછી સાર્થવાહે પણ હારા વચનને સ્વીકાર કરી મહારી સહાય માટે પોતાના કેટલાક સુભટે મોકલ્યા. પછી હું ત્યાંથી સુભટે સહિત નીકળીને સ્ત્રીની શોધમાં
ફરતે હતા તેવામાં એક વાઘ મહારા જેવાસીની શોધ માં આવ્યો અને તે સુઈ ગયું હતું. તેમજ
તેની પાસમાં ઉત્તમ વીંટીઓ, કડાં, બાજુ બંધ અને સુવર્ણના કંકણેથી વિભૂષિત તે બાલાના બંને હાથ, અને બહુ સુંદર સેનાની સાંકળ સહિત બને ઝાંઝર તેમજ આ રત્નાવલી હાર વિગેરે સર્વ આભૂષણે પડેલાં જોયાં. પછી તે આલાના માંસથી તૃપ્ત થઈ સુતેલા તે વાઘને હું બેલા. રે લંપટ ! નિરપરાપી બાળાને મારી હજુ પણ નિર્ભય થઈ સુઈ રહ્યો છે પરંતુ ત્યારા પેટમાંથી તે બાલાને જરૂર હું ખેંચી લેવાનો છું. એ પ્રમાણે મહારાં અસહૃા વચન સાંભળી વાઘ એકદમ જાગ્રત થઈ ઉભે થયે, અને પિતાના ગજરવથી બ્રાંડ રૂપી મંડપને વિખેર હાયને શું ? વળી ભારે પુછડાના આડંબર વડે ભૂતલને કંપાવતો હોયને શું ? એમ અનુક્રમે યમ સમાન અત્યંત ગર્વને વહન કરતો તે હારી ઉપર ધસી આવ્યા. મહે પણ વા સમાન ખેંરના ખીલાવડે ડાબા હાથે હેની જીભ અને આઠ વીંધી લીધા. તેમજ જમણા હાથમાં ધારણ કરેલી છરીવડે તેનું ઉદર ચીરી નાખ્યું. તેથી તે તત્કાલ પ્રાણ મુક્ત થઈ ગયે, પછી તે બાલાના શરીરના સર્વ અવયવ તેમજ તેનાં કડાં, કુંડલ વિગેરે સર્વ આભરણુ લઈને ફરસી ઉપર વાઘનું કલેવર ભરવી હું સાર્થવાહની પાસે ગયો, અને તેને કહ્યું કે રત્નપુર નગરમાં રત્નસંચય નામે શેઠ છે. દેવશ્રી નામે તેની ભાર્યા છે, તેઓ આ બાળાનાં માબાપ થાય છે, તેમને આ આભરણે તમે જાતે