________________
મતિસાગરમ ત્રીનીકયા.
(૩૫૫ )
,,
મંત્રી વિશેષ પ્રકારે ધર્મમાં રક્ત થઈ શુભ કાર્ય કરે છે અને અનિષ્ટ કાર્ય સ્વપ્નમાં પણ તે ચિતવતા નથી. તેમજ પ્રજા વને પણ સમાન બુદ્ધિથી જુએ છે. “ મહાત્માએ શુભ વા અશુભ કાઇ કાય વિચાર્યા વિના કરતા નથી. ” માટે એકપણ ક્રમ મંત્રીને બંધનમાં નાખ્યા અને આ પીડા આપી તે અહુજ હે ખાટ્ટુ કર્યું છે. વળી મંત્રીની પુત્રીએ તેજ વખતે હને જે કૃતજ્ઞશિરામણી કહ્યો હતા તે વાત આ પ્રમાણે મકૃત્ય કરવાથી વ્હે પાતેજ સત્ય કરી. એમ કહી રાણીએ છરીથી અધન કાપીને મંત્રીને છુટા કર્યાં અને તેની ક્ષમા માગી. ત્યારબાદ મંત્રી એલ્યા, આ કાર્ય માં ખાસ મ્હારાજ દાષ છે. કારણ કે આજે ઘરમાંથી બહાર ન નીકળવું એવા મ્હે નિયમ લીધે હતા. છતાં હું દેવિ ! પ્રથમના પરિચયને લીધે ખુખારા કરી શત્રુના પ્રધાનને મ્હેં ખેલાવ્યા, તેથી મ્હને દેશાવકાશિક વ્રતમાં અતિચાર લાગ્યા. તેથી તેનુ લમ્હે પાતેજ ભેાગળ્યું એમાં રાજાના ક’ઇપણ દોષ નથી. તે સાંભળી રાજાને ક્રોધ પણ શાંત થઇ ગયા. પછી રાજાએ પણ વિનયનાં વચન મેલી મંત્રીની ક્ષમા માગી. મંત્રી પણ સુખાસનમાં બેસી રાજાની આજ્ઞા લઈ પેાતાને ઘેર ગયા. અને દૃઢ ખધનાની પીડાને લીધે મંત્રીના શરીરે કાલજવર ભરાઈ ગયા. જેથી ત્રીજે દ્વિવસે અકસ્માત્ પ્રાણમુક્ત થઈ ગયા. અને કર્મના અનુસારે સાધર્મ દેવલાકમાં અલ્પ રૂદ્ધિવાળા દેવ થયા. ત્યારપછી ત્યાંથી થવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ત્રીજે ભવે મેાક્ષ સુખ પામશે.
•
इति द्वितीयशिक्षावते तृतीयातिचारविपाके मतिजलधिमंत्रिकथानकं समाप्तम् ॥ ~IO -