________________
(૩૫૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. શિરોમણિ તું પોતેજ છે. કારણકે જે મંત્રીએ જન્મથી આરંભી હને હેટે કર્યો અને રાજ્ય ગાદીએ બેસાર્યો, તેને જ તું મારવા તૈયાર થયેલ છે. બેલ! મહારા કહ્યા પ્રમાણે શું તું કુતદન નથી? તેમજ આ બેબી બહુ જ્ઞાની છે. કારણકે રાત્રીએ પણ દરેકનાં વસ્ત્ર તે ઓળખી શકે છે. અને આ મહારો પિતા તે અજ્ઞાની છે. કારણકે તે એટલું પણ જાણી શકતા નથી કે, રાજા અવિવેકી અને કાનને કાચા છે. તેમ છતાં તહારી સેવા કરી વેલવની વાંચ્છા રાખે છે. તે પ્રમાણે કહ્યું છે કે
अविवेकिनि यो भूपे, कुर्याद्रगृद्धिं समृद्धये । गच्छेद्दिगन्तरं मन्ये, खमारुह्य समृद्धये ॥ घटवत्परिपूर्णोऽपि, विदग्धो रागवानपि । ग्रहीतुं शक्यते केन, पार्थिवः कर्णदुर्बलः ॥ - અર્થ–“ જે પુરૂષ અવિવેકી રાજા તરફથી સમૃદ્ધિની ઈચ્છા રાખે છે, તે વૈભવ માટે આકાશ માર્ગે ચઢી દિગંતરમાં ચાલ્યો જાય. એમ હું માનું છું, વળી ઘટની માફક પરિપૂર્ણ, તેમજ ડાહ્યો અને રાગી એ પણ રાજા જે કાનનો કા હોય તે કેઈથી પણ ગ્રહણ કરી શકાતું નથી.” એમ કેટલાંક સુયશાનાં સુભાષિત વચન સાંભળીને વિલક્ષ થઈ રાજા બોલ્યા, હે મંત્રી ! જે કંઈ હારાથી હારો અપરાધ કરા હોય તેની હાલ હું ક્ષમા માગુ છું. તે સાંભળી મંત્રી બે – पाषाणजालकठिनोऽपि गिरिविशालः,
सांभद्यते प्रतिदिनं वहता जलेन ॥ कर्णोप जापपिशुनैः परिघृष्यमाणः, .
को वा न याति विकृतिं दृढसौहृदोऽपि ॥ .