________________
સામવણિકની કથા.
(૩૨૫)
પૂર્વ કે મરણ સાધી સામ દેવલાકમાં ઉપન્ન થયા. પછી ત્યાંથી નીકળી આ ભરતક્ષેત્રમાં કુસુમપુર નગરમાં દીક્ષા વ્રત ગ્રહણુ કરી સર્વ કર્મના ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હું ભન્યપ્રાણીઓ ! વિશેષ પ્રકારે સામાયિકન્નતમાં તમે ઉદ્યુક્ત થાઓ. વળી પાંચ દ્વાષ રહિત સ્થિર ચિત્ત જે સામાયિક છે તે દેવતાઓને પણ નિરંતર વંદનીય થાય છે. વળો શાંત થયાં છે પાપ જેમનાં, તેમજ ઉત્તમ સ્વભાવવાળા અને શુભભાવથી ઉલ્લાસ પામતા એવા સામાયિકધારી શ્રાવકા પણ મુનિઓની માફક પૂજનીય થાય છે.
કરે
પુરૂષ
इतिसामायिकते पञ्चमातिचा रविपाके सोमकथानकं समाप्तम् । तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिनचरित्रस्य श्रीसकलरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशना प्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं सामायिकनामप्रथमशिक्षाव्रतं समाप्तम् ॥
~