________________
(૩૨૪ )
શ્રીસુપા નાથચરિત્ર.
પ્રબંધની માફક તેની ઉપર અનેક પ્રકારના ઉપસર્ગી આવી પડે છે. વળી કેટલાક મહા સત્ત્વધારી પુરૂષ સુરેદ્રની લક્ષ્મીને પણ પોતાને સ્વાધીન કરવા ઇચ્છે છે અને કેટલાક તા પિત્રાપા ત લક્ષ્મીનુ પણ રક્ષણ કરવા અશક્ત હેાય છે. સમંત ભદ્રક મળ્યે, હું સેામ ! આ પ્રમાણે ત્હારે ખેદ કરવાનું ક ંઇપણ કારણુ નથી. અહે આ સંસારમાં દરેક વસ્તુ ક્ષણમાત્રમાં દૃષ્ટ અને વનષ્ટ થાય છે. તે પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. તે માટે કહ્યું છે કે— पटुतरपवनवशाकुलित- कुवलयदलतरलानि । जीवितयौवनयुवति - जनधन लवलाभसुखानि ॥
અ. પ્રચંડ પવનના વેગથી કપાયમાન કમલપત્રની માક અતિ ચંચલ જીવિત, ચૈાવન, સ્ત્રી અને લક્ષ્મીના લેશ માત્ર લાભ સંબંધી સુખા, અસ્થિર જાણવાં ” એમ સમજી હે ધીર પુરૂષ ! તું ધૈ નું અવલંબન કર. વિશેષ પ્રકારે ધર્મમાં ઉઘુક્ત થા. તેમજ સામાયિકવ્રતમાં મનને સારી રીતે સ્થિર કર. વળી લક્ષ્મીના નાશ થવાથી અધમ પુરૂષ! ખિન્ન થઇ રૂદન કરે છે. તેમજ વાર વાર તેનું સ્મરણ કરી વિલાપ કરે છે. અને મહે વિષાદ પણ પામે છે. પર`તુ ક્ષણમાં નાશ પામે તેવા ધન માટે ચારિત્રધારી સત્પુરૂષો તેમ કરતા નથી. પવનથી દોલાયમાન કમલપત્રની માફક લક્ષ્મી વિલાસ બહુ ચંચલ છે. એમ જાણી સત્પુરૂષો ક્ષણમાત્રમાં લક્ષ્મીને સત્પાત્રાને સ્વાધીન કરે છે. વિગેરે ઉપદેશામૃતથી બહુ સિંચન કર્યું તાપણુ તે મહા પુરૂષ શૂન્ય ચિત્ત સામાયિક વિગેરે ધર્માનુષ્ઠાન કરેછે. અનુક્રમે ક વશ થયા છતા પર્યંતમાં મરણ પામી નૈતિષિકમાં ઉભન્ન થયે અને બહુ અલ્પ સુખ પામ્યા. વળી સમતભદ્ર વિપ્ર વિધિ પ્રમાણે શ્રાવકધર્મની આશધના કરી સામાયિકવ્રતના પ્રભાવથી સમાધિ
-