________________
(૩૩૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સહિત ત્યાં આવ્યા. અને મારા, મારા, મારા, એમ બહુ રાષથી ખેલતા હાથી, ઘોડા અને રથામાં બેઠેલા કેાટિ સુભટાએ ચારે તરફથી ઉદ્યાનને ઘેરી લીધા. વળી અખ્તર પહેરી સજ્જ થયેલેા વિક્રમ રાજા કેટલાક સુલટાને સાથે લઈ ઉદ્યાનની વચ્ચે ગયા. કુમાર અને દેવાદિકથી પરિવારિત કેવલી ભગવાનને જોઇ રાજા આલ્યા, હે વત્સ ? તે દુરાચારી સુભટ કયાં ગયા ? એમ ક્રોધાય માન થઇ રાજા આલ્યા. તેટલામાં કુમાર બોલી ઉઠ્યો, એના તિરસ્કાર કરશે નહી. કારણકે દુચન ખેલનાર તે સુભદેવ મ્હારા પરમ ઉપકારી થયા છે. એમ કહી કુમારે પોતાના પૂર્વ ભવ કહ્યો. તે સાંભળી રાજા બહુ ખુશી થયા. અને સૂરિને વંદન કર્યા માદ દેવની ક્ષમા માગી. ત્યાાદ ક્રિમ રાજી સમ્યકતિ જી નેદ્ર ધર્માં સાંભળવા બેઠા. પછી શ્રદ્ધાવડે વિશુદ્ધછે હૃદય જેવુ એવા વિક્રમ રાજાએ શંખકુમાર સાથે પાપના ભયથી ભય પામીને ખાર પ્રકારના ગૃહીધમ અંગીકાર કર્યા પછી દેવ પણુ રાજા અને કુમારની ક્ષમા માગી મુનીદ્રને વંદન કરી પેાતાના સ્થાનમાં ગયા. રાજા અને કુમાર પણ કેવલી ભગવાનને પ્રણામ કરી પેાતાને ઘેર ગયા. બન્ને જણ વિધિ પ્રમાણે નિર ંતર ધર્મ સેવન કરે છે. વળી શંખકુમાર દેશવકાશિક વ્રતમાં વિશેષ પ્રકારે ઉદ્યુક્ત થયા.
ત.
એક દિવસ કુમારે અર્ધરાત્રીના સમયે બહુ સંકુચિત દિગ્ વ્રત ગ્રહણ કર્યું કે, હવેથી સૂર્યોદય સુધી દેશાવકાશિક મ્હારે વાસભવનમાંથી બહાર નીકળવું નહી, તેમજ ચાર પ્રકારના આહારના ત્યાગ અને સ્ત્રી શમ્યાના સ્પર્શ પણ હું કરીશ નહી. એ પ્રમાણે તેણે નિયમ કર્યા. હવે દેવસભામાં ઇંદ્ર મહારાજે પ્રશંસા કરી કે દેશાવકાશિકવ્રતથી શંખકુમારને ચલાયમાન કરવા માટે દેવતાઓ પણ સમથ નથી. એ પ્રમાણે સુરેન્દ્રનુ