________________
( ૩૨૮ )
શ્રીસુપાસ નાચરિત્ર,
અખ્તર પહેરે છે. અને કાઇક તે બહુ તીક્ષ્ણ મ્હાટા ભાલાએ બતાવે છે. વળી તેઓ ખાલે છે કે હું પૃથ્વીનાથ ! અમને આજ્ઞાઆપે, જેથી ક્ષણમાત્રમાં અમે એને યમરાજાના અતિથિ કરીએ.
સુભદ્ર
આ પ્રમાણે પરાક્રમ બતાવતા એવા સુલટાના પરસ્પર આ લાપ થઇ રહ્યા છે. તેટલામાં કંઇક હસ્તે મુખે આકાશચારી તે સુભટ પણ ત્યાં આવી પહોંચ્યા. અને આવ્યા કે, હે ભુલટા! આ સભાસ્થાનમાં તમે પેાતાનાં આયુધ લઇશા માટે ઉભા રહ્યા છે. ? સુલટા ખેલ્યા. હું રે મૂઢ ? અને અમારા સ્વામીની સેવામાં ઉભા છીએ, તેા તેમાં ત્હારે પૂછવાનું શું પ્રયેાજન ! વળી ત્યારે આજ્ઞા વિના અહીં આવવાનું શું કારણ ? માટે વેલાસર અમારા સ્વામીના સ્થાનમાંથી જલદી તું ચાલ્યે જા. આ પ્રમાણે પેાતાનુ મપમાન સમજી સુભટ ખેલ્યા, શું આ દુનીયામાં મ્હારા વિના ખીલે કેાઈ સ્વામી છે ખરા ? એમ તમારે નક્કી સમજવું કે ત્રણ ભુવનમાં પણ મ્હારા શિવાય અન્ય કોઇની આજ્ઞા મનાતી નથી. માટે જાએ, તમ્હારા સ્વામીને આ પ્રમાણે સૂચના આપી કે, જો જીવવાની ઇચ્છા હાય તા પેાતાનુ રાજ્ય અમને સોંપી દો. વળી જો તારા સ્વામીના હૃદયમાં એવા અભિમાન 'હાય કે વ’શ પર પશથી આવેલું આ રાજ્ય હું કેમ આપું ? તે તે પણ ત્યેનુ માનવું અયેાગ્ય છે. શું કોઇએ કોઈને આ પૃથ્વી લખી આપી છે ? અથવા વંશ પરંપરાથી આવેલી છે, એ વાત પણ અસત્ય છે. કારણકે તે તે ખડ઼ માત્રના ખળથી જ ગ્રહણ કરી શકાય છે. જો તમ્હારા સ્વામીમાં કે, તમ્હારામાં ખ† ખળ હોય તે તમ્હારા સ્વામી અને તમ્હારી સાથે યુદ્ધ કરવા હું તૈયાર છું
આ પ્રમાણે ઉદ્ધતાઈથી ભરેલું હેતુ વચન સાંભળી બહુ