________________
શંખકુમારની કથા
(૩૨૭) પારંગત થયે. તેમજ પ્રચંડ ઘેરીઓને વિક્ષેપ કરવામાં મહા પરાક્રમી અને બહુ ગુણવાન તે થયે. એક દિવસ અનેક મંત્રી, સામંત અને કેટિ સુભટ સહિત
| વિક્રમરાજા સભામાં બેઠે હતે. શંખકુમાર વિકમરાજા પણ ત્યાં જઈ પિતાને પ્રણામ કરી પિ
તાના આસને બેસી વિનય પૂર્વક પિતાના ચરણની સેવા કરતે હતે. તેવામાં ત્યાં અકસ્માત અતિશ્યામ એવા આકાશમાંથી ઉતરતે એક સુભટ દેખાય, એટલે વિસ્મિત થઈ સર્વ સામાદિક સભ્યજને ઉંચાં મુખ કરી જોવા લાગ્યા. જેના ડાબા હાથમાં રહેલા ઢાલ તરવારના આડંબરથી કેટલાક સુભટેનાં હૃદય શિથિલ થઈ ગયાં. તેમજ ઉત્તમ સુભટેની પ્રચંડ ચવેલી કુટીરૂપ તટને ભેદવામાં વિષમ આકૃતિવાળા, તેજસ્વી ખાત્રમાં સુભટના પ્રતિબિંબને ગ્રહણ કરતે, વળી તે પ્રતિ બિબેને વિદારવા માટે પિતાના ભુજદંડને વિસ્તારતે, વળી તે ભુજદંડમાં વિરવલય જેણે પહેરેલું છે અને સમસ્ત ભુવન નમાં અદ્વિતીય પરાક્રમને જાહેર કરતે, તેમજ બહુ દક્ષ એવા સુભટેને ભેદવામાં લંપટ એવા તે સુભટને જોઈ અત્યંત ભયરસથી વ્યાપ્ત થયેલા સર્વ રાજસુભટે પરસ્પર એક બીજાનાં મુખ જેવા લાગ્યા. તેટલામાં તે સુભટ નજીકમાં આવી પહોંચે. એટલે રાજાએ પિતાના સુભટે તરફ દષ્ટિ કરી. સુભટે પણ પિતાના ખદિક શસ્ત્રો તરફ જેવા લાગ્યા. વળી તેમાં કેટલાક સુભટે યમરાજાની જીલ્લા સમાન ચંચલ, આકૃતિમાં વિકરાલ, અને સં. ગ્રામમાં રસિક બનેલા સુભટના માંસમાં અતિલુબ્ધ એવા ખર્કને હસ્તમાં ગ્રહણ કરી ખડભડાટ કરવા લાગ્યા. તેમજ કેટલાક ભુજદંડ વગાડે છે કે જેના પ્રતિનિથી સમસ્ત બ્રહાડને પણ બધિર કરી મૂક્યું. કેટલાક તે પિતાનું સુભટપણું પ્રગટ કરતા