________________
(૩૧૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
એક દિવસ ભાજન કરી રાજા પલ ંગપર બેઠા હતા. તેવામાં
ક્રમ.
અકસ્માત્ નગરની અંદર લીકાના કાલાહલ માહનનું પરા- વ્યાપી ગયા. તે સાંભળી રાજા ગભરાઇ ગયા. પણ માહન પાસે બેઠા હતા. તેને રાજાએ આજ્ઞા કરી કે નગરમાં તપાસ કર. લેાકા શાથી મા પાડે છે. તત્કાલ માહન ત્યાં ગયા તે ઘર તથા ૪કાનાને ભાંગી નાંખતા અને માવત વિનાના નિરંકુશ એવા એક હસ્તી તેના જોવામાં આવ્યા કે, તરત જ તેણે હુક્કારવ કરી તે હાથીને અટકાવ્યેા. પછી તેના સન્મુખ ફાલ મારો તેના મસ્તક ઉપર તે ચઢી ગયા, અને ગજશિક્ષણમાં બહુ કુશલ હાવાથી તેણે ક્ષણમાત્રમાં તેને કબજે કર્યો. તેટલામાં પ્રતીહારે રાજાને ત્યાં જઈ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તેથી રાજા આશ્ચય પામી હસ્તી પાસે આવ્યા અને હસ્તિના સ્કંધ ઉપર બેઠેલા માહનને જોઇ રાજા વિચાર કરવા લાગ્યો કે મ્હેં એને થુમરાણુની ખબર લેવા મેાકલ્યા હતા. પરંતુ આ કાર્ય માટે કઇ માકલ્પે નહાતા છતાં એણે માટે ઉપકાર કર્યો. એમ જાણી રાજા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને તે હાથી માઠુનને ઇનામ તરીકે આપી દીધા. તેમ દેશ તથા રાજમહેલ સાથે ત્હને મંડલિકપટ્ટે સ્થાપન કર્યેા.
હવે ચારભટને ચિંતા થઇ કે અમે બન્ને જણુ રાજસેવામાં સાથે રહ્યા છીએ છતાં રાજા એના ઉપર પ્રસન્ન થયા અને હુને તે ક ંઇપણુ આપતા નથી, એમ જાણી તેનું મન બહુ વ્યગ્ર થઈ ગયું તાપણુ પુ ની માફક અનવસ્થપણે તે પછી એક દિવસ મધ્યાન્હ સમયે રાજાને ચારભટને પણ કંઇક ગ્રામાદિક ગ્રાસ આપવા જોઇએ એમ જાણી દ્વારપાલને આજ્ઞા કરી કે ચારભટને મહી
સેવામાં વળગી રહ્યા. વિચાર થયા કે મા
ચારભટની વ્ય
ગ્રતા.