________________
સમવણિકનીકથા.
(૩૨૧)
प्रत्युपकुर्वन्बह्वपि, न भवति पूर्वोपकारिणा तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ॥
અર્થ–“પ્રત્યુપકારને કરતે છતે પણ પુરૂષ પ્રથમ ઉપકાર કરનાર પુરૂષની તુલનાને પામતે નથી. કારણકે પ્રત્યુપકારી ઉપકાર કર્યા બાદ તેનું અનુકરણ કરે છે, અને ઉપકારી કારણ સિવાય પ્રવૃત્ત થાય છે.” માટે તમે મારા નિષ્કારણ મેટા ઉપકારી છે અને મારી પાસે તેવી કોઈપણ વસ્તુ નથી કે જેથી હું આપની સેવા કરી રૂણમુક્ત થાઉં. શાસ્ત્રમાં પણ તે પ્રમાણ કહ્યું છે કે પ્રાણદાતાઓનું રૂણ વાળવું બહુ દુષ્કર છે. એમ કેટલીક પ્રાર્થના કરી તેને પ્રણામ કરી, તેમજ પોતાને ઘેર કેટલાક દિવસ રાખીને પછી વિદાય કર્યો. તેજ પોતે “વેતાંબર ભિક્ષુકરૂપે હાલ અહીં આવ્યા છે અને આજે હું તેમને ઉદ્યાનમાં જોયા છે. વળી તેમણે પિતાનું ચરિત્ર ત્યાંના રહિશ લેકેની આગળ જાહેર કર્યું છે. સેમ બેલ્યા, હે મિત્ર ! શા કારણથી હેને જૈનદીક્ષા લેવી પડી! સમંતભદ્ર બેલ્યા, એ સંબંધી હે કંઈપણ પૂછયું નથી. ચાલ ! તું આવે છે! આપણે બને ત્યાં જઈને કારણ પણ પૂછી જોઈએ. એમ વિચાર કરી બન્ને જણ ઉદ્યાનમાં મુનીંદ્ર પાસે ગયા. નમસ્કાર કરી એમ બોલ્યા, હે મુનીંદ્ર ! આપને દીક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય શું કારણ? મુનિ બોલ્યા, હે સેમ! મથુરનો રહીશ એક સોની મહારા.
વ્રત ગ્રહણમાં નિમિત્ત કારણ છે. એમ કહી મુનિચરિત્ર. તેમણે ફરીથી પ્રથમની માફક તે સનીનું
ચરિત્ર કહ્યું અને વિશેષમાં મુનિએ કહ્યું કે તે સોનીને રાજાએ દેશનીકાલની આજ્ઞા કરી હતી. ત્યારબાદ તે સેની ફરતે ફરતા કેઈક નગરની પાસમાં ગયે, ત્યાં ધ્યાનમાં
નથી.
છે. અને જણા અને કાર
અર કરી