________________
શ્યામલનીકથા.
(૩૦૫)
તે સાંભળી મા શુ ? આ શું? એમ ખેલતા બન્ને જણ ઝડપથી તે તરફ જતા હતા, તેવામાં ત્યાં બહુ એકઠા થયેલા માણસે તેના જોવામાં આવ્યા. તેમાંથી કેટલાક ઔષધા મંગાવતા હતા, કેટલાક આશ્વાસન કરતા હતા, વળી કેટલાક મ્હોટા પાકાર મૂકી રૂદન કરતા હતા, અને કેટલાક છાતી ફૂટવામાં રાકાયા હતા. આવા ભયંકર દેખાવ જોઇ કુલધર વિણકે કાઇક પુરૂષને પુછ્યુ કે, ભાઈ ! આ સર્વ લેાકેાને શેાક કરવાનું શું કારણ આવી પડયું છે ? ત્યારે તે ખેલ્યા, હુમણાંજ ધનેશ વિણકના પુત્ર મલચંદ અહીં કીડા કરવા આવ્યા હતા અને અપ્સરાઓ સાથે જેમ ઈંદ્ર તેમ તે પેાતાની સ્ત્રીએ સાથે રમતા હતા. તેવામાં હેને કાળા નાગ કરડ્યો છે, જેથી આ સર્વ લેાકેા વિલાપ કરે છે.
એવામાં ઉપકારનુ કારણ જાણી અનેક વિદ્યાધર સાથે એક ચારણુ શ્રમણ ત્યાં આવ્યા, એટલે કુલ ચારણમુનિનુ ધર તથા શ્યામલે તેમનાં દર્શન કર્યા પછી
આગમન.
તેઓએ ધનેશ શ્રેણીને કહ્યુ કે આ મુનિવર સર્વ વિદ્યામાં કુશલ છે. તેમજ તે સર્વ જાણે છે. અને પેાતાની ઈચ્છા પ્રમાણે આકાશમાં પણ ગમન કરે છે. માટે એમની પ્રાર્થના કરા તા તમ્હારા પુત્રને તે જલદી જીવિતદાન આપશે. તે સાંભળી શ્રેષ્ઠીએ પણ જલદી ત્યાં જઈ વિનતિ કરી જણાવ્યું કે, હે મુનીંદ્ર ! યમ સમાન ભયંકર સસ્પે મ્હારા પુત્રને દશ કર્યો છે. માટે કૃપા કરી હાલમાં મ્હને પુત્ર
ભક્ષા આપે. અને સેાળ સ્ત્રીઓ સહિત એને જીવાડેા. સુનીંદ્ર પેાતાના આચારની અપેક્ષાએ કઇપણ ખેલ્યા નહીં. ત્યારે એક વિદ્યાધરે કહ્યું કે, હે શ્રેષ્ઠી ! આ સુનીંદ્રો મંત્ર તંત્રાથી વિરક્ત હાય છે. પરંતુ દૈયા જાણી હું તને ઉપદેશ આપું છું કે, ત્હારા
૨૦