________________
માનવણિક્નીકયા.
(૨૧)
પ્રભાતમાં પોતાના કામ ઉપર મ`ત્રી આવી તૈયાર થયા. એટલે વાદી પ્રતિવાદીઓએ પેાત પેાતાના ન્યાય સ્વરૂપ વૃત્તાંત જાહેર કર્યા. મત્રી ખેાલ્યેા, હૈ કૌટુંબિક ? આ નિપુણ્યક બળદ મૂકી ગયા ત્યારે હૈ' જોયા હતા? કોટુંબિક મા, હું મ`ત્રીશ્વર ! મ્હે જોયા હતા ખરા, પરંતુ આ તમ્હારા બળદ મૂક્યા છે, જોઇ ચે. હું મ્હારા ઘેર જાઉં છું,એમ તેણે કહ્યુ નહાતુ અને અમ્હારે પ્રથમ આ પ્રમાણે કહેવાના કરાર કરેલા છે. ત્યારબાદ સ્વારને પૂછ્યું, એટલે તે ખાલ્યા મ્હારા ઘેાડા પાછા વાળ એમ ન્હેં કહ્યું હતુ? હા, એ પ્રમાણે મ્હે કહ્યું હતુ. એમ કહી સ્વાર મૈાન રહ્યો. ત્યારબાદ મંત્રી એલ્યા, રે નિપુણ્યક ? ત્યારે ગળે પાશ નાંખવાનું શું કારણ હતુ ? તે ખેલ્યા, આ ખન્નેના ભયને લીધે મ્હારે તે કામ કરવું પડયુ. તેમજ રાજાને કર આપવાના છે, વળી ઉધારે લાવીને દાણા ખાધા છે ત્યેના પણ મ્હોટા ભય છે. કારણ કે ખેતીમાંથી ખીજ માત્ર પશુ ળે તેમ નથી. એમ અનેક દુ:ખથી છુટવા માટે મ્હેં આ ઉપાય કર્યા હતા. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે મરણુ ન થયું અને ઉલટી આપત્તિ આવી પડી. એમ શેક કરતાં તેના શુભ કર્મના ઉદય · થયા. તેથી મંત્રીને તેની ઉપર બહુ દયા આવી. પછી તેણે પ્રથમ કોટુંબિકને કહ્યું કે, તું વ્હારાં બન્ને નેત્ર તેને આપીને ત્હારા ખળદ લઈ લે. તે શિવાય તને બળદ મળવાના નથી. કારણ કે આ ત્હારા નેત્રને દોષ છે. ત્યારપછી સ્વારને કહ્યું કે, તુ હારી જીભ આપીને હારી શ્વ લઈ લે. કારણ કે આકામમાં હારી જીભના અપરાધ છે. પછી નટને કહ્યું કે ત્હારી સ્રીની જગાએ નિપુણ્યક સુઈ રહે અને તુ તેની માક ગળે પાશ નાંખી તેની ઉપર પડ. એ પ્રમાણે ન્યાય સાંભળી ખન્ને જણ વિચાર કરવા લાગ્યા કે, નેત્ર
•