________________
(૨૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર:
આર્ત્ત ધ્યાન કરવાથી તેણે બહુ ક ઉપાર્જન કર્યાં. ત્યારપછી કૃષ્ણ પક્ષની ચાદશના દિવસે તે પાતાને ઘેર સામાયિકમાં બેઠા હતા, તેવામાં એક ક્ષુદ્ર દેવી આવી અને તેણીએ છળ કરી માનને મૃત્યુ વશ કર્યાં. તેથી તે સ`સારભ્રમણમાં પડ્યો. વળી ગંગદત્ત શ્રેષ્ઠી પણ નિષ્કંલક ગૃહિધર્મ પાળીને ઈશાન દેવલાકમાં ઉપન્ન થયા અને ત્રીજે ભવે સિદ્ધ થશે. इति समायिक प्रथमातिचारविपाके मानस्य द्रष्टान्तः ॥
—X—
विसढश्रेष्ठीनी कथा.
દ્વિતીયવચનદુપ્રણિધાનાતિચાર,
જ્ઞાનવિય રાજાએ ફરીથી પ્રશ્ન કર્યો, હૈ દયાલુ ભગવન્ ! હવે સામાયિકન્નતમાં દ્વિતીય અતિચારનું સ્વરૂપ કહા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે ધરાધીશ ! જે શ્રાવક સામાયિક ગ્રહ્મણ્ કરી અચેાગ્ય વચન મેલે છે તે યુગતિમાં ગયેલા વિસઢની માફક પેાતાના દોષના પશ્ચાત્તાપ કરે છે.
આ ભરતક્ષેત્રમાં આશ્ચર્ય તુ કુલમ ંદિર, લક્ષ્મીનું નિવાસ વિષઢશ્રાવક. સ્થાન અને વિદ્યાના નિધાન હાયને શું? એવું સાકેત (અયેાધ્યા) નામે નગર છે. તેમાં મૃદુ અને મધુરભાષી, શિષ્ટ જનામાં શિરામણી સમાન આશાષર નામે શ્રેણી હતા. વસુધારા નામે તેની સ્ત્રી હતી. આઠ મદ સ્થાનાથી વિમૂઢ અનેલે, અધર્મની શ્રદ્ધાવાળા અને હમ્મેશાં કાતુકના વિલાસી એવા વિસઢ નામે તેઓને એક પુત્ર હતા. વળી નિષઢ નામે તેના મિત્ર હતા. તે ધમ માં બહુ દૃઢ અને સ્વભાવથી સરલ હતા. તેમજ વિસઢ ઉલ્લંઠની માફક લેાકાને મહુ