________________
( ૨૭૨ )
શ્રીસુપા નાથચરિત્ર
પ્રભાતમાં વિરપુરૂષાને ખેલાવી વિલાસવતી વારાંગનાના સમાચાર પૂછ્યા, એટલે તેઓએ જવાબમાં જણાવ્યુ` કે હાલમાં તે નામની વેશ્યા અહી છે નહી. ત્યારબાદ તેની શેાધ માટે વીરવિલાસ પેાતે
તે વેશ્યાઓના પાડામાં ગયા. અને તેઓને પૂછવા લાગ્યા કે વિલાસવતી કયાં ગઇ? પ્રથમ આ ઘરમાં તે રહેતી હતી એમ નિ. શાની પૂર્વક કહી તેણે તે ઘરમાં પ્રવેશ કર્યાં અને અંદર જોયુ તે જેણીનું મસ્તક નમી ગયેલુ છે, હાથમાં લાકડીના ટેકા દેઈ ઉભી રહેલી, સે ંકડા વલીયાં (કરાચલીઓ)થી શરીર પૂરાઇ ગયેલુ, ચ દ્રના કિરણ સમાન વેત કેશને ધારણ કરતી, શરીરે લેશમાત્ર પણ લાવણ્ય તા હતુંજ નહીં, મુખમાંથી લાળ નીતરતી હતી, તેમ સુખની અંદર દાંત તા દેખાતા નહેાતા, જેના સ્તન લખડતા હેાવાથી છાતીને લજવતા હતા, જેનાં નેત્ર મળથી દૂષિત થવાથી વિલક્ષણ લાગતાં હતાં એવી એક વૃદ્ધ સ્ત્રી તેની નજરે પડી. તેને વિલાસવતીના સમાચાર પૂછ્યા. વૃદ્ધ સ્ત્રી એટલી ભાઈ ? ત્યારે તેનું શું કામ છે ? વીવિલાસે પેાતાનુ સત્ય વૃત્તાંત જણાવ્યું એટલે તે એલી, તું જેની ઇચ્છા કરે છે તેજ હું પાતે છુ. હવે તેા હાડકાંના ઉકરડા સમાન હું થઈ ગઈ છે. એમ વજ્રપાત સમાન તેનું વચન સાંભળી વી-વિલાસ હૃદયમાં ચિતવવા લાગ્યા, અરે ? મ્હારા સ વિલાસ નષ્ટ થયા. અડા દેવગતિ મળવાન છે. કરેલા પ્રયાસ વ્યર્થ થયા, પેાતાનું ચિંતવેલુ સિદ્ધ થતું નથી, કાઇપણ કર્મના ઉદયને લીધે આ સ્થિતિમાં હું આવા પડ્યો, એમ વિચાર કરતાં તેના હૃદયમાં અત્યંત વૈરાગ્યભાવ પ્રગટ થયા. ક્રીથી તે ચિંતવવા લાગ્યા કે સ્વાભાવિક ચંચળ એવા આ યાવનને ધિક્કાર છે. કારણ કે જેને જોઇ હું રાગી થયા હતા તેની આજે આ સ્થિતિ આવી પડી છે. વળી જેના સરલ, ચંચળ અને ઉજ્જ્વળ એવા એ ખ તરણ નાના ૯ને ચેરતા હતા. તેઓ નેત્ર
:.