________________
નાગદત્તની કથા.
(૨૮૭) તેમજ રથ યાત્રા પ્રવર્તાવે છે. અને સાધર્મિક વાત્સલ્ય કરે છે, એ પ્રમાણે ધર્મપ્રવૃત્તિમાં કેટલોક સમય ગયે, કદાચિત્ કુમાર કઈક વિધિ રાજાને જીતવા માટે ચઢાઈ કરી જતે હિતે, તેવામાં રસ્તે ચાલતાં કેઈક યક્ષે ઉજજડ કરેલું એક હેતું નગર આવ્યું. ત્યાં તેણે મુકામ કર્યો. ત્યારે કેઈક પુરૂષ ત્યાં આવી કુમારને વિનતિ કરી કહ્યું કે, હે રાજન! અહીં તહારે રહેવા જેવું નથી. માટે વેલાસર અહીંથી બીજે ઠેકાણે ચાલ્યા જાઓ! કારણકે અહીં કેઈરાત્રીએ રહી શકતું નથી. રાજા બોલ્ય. આજે ચિદશ છે માટે અહીં જ મહારે રહેવું પડશે. બીજે જઈ શકાય તેમ નથી. એમ કહી રાજા યક્ષના મંદિરમાં સામાયિક લઈ મંદિરનાં દ્વાર બંધ કરી સ્વાધ્યાય કરવા લાગ્યો. તેજ યક્ષના મંદિરમાં સુંદર શણગારોથી વિભૂષિત વેગવતી
રાણે તેની દષ્ટિગોચર થઈ અને તે કહેવા નગરવાસીયક્ષ. લાગી કે હે સ્વામિન્ ! મહને દુ:ખી મૂકીને
આપ અહીં અરણ્યમાં કેમ નાશી આવ્યા છો ? આપના વિરહથી હારું હૃદય તતડુ ફાટી જાય છે તે આપ જાણતા નથી? તે સાંભળી રાજા વિશેષ પ્રકારે વૈરાગ્ય જનક કુલક ગણવા લાગ્યા. ત્યારબાદ વેગવતી બેલી, હા! દયિત ! હાલ મહને પ્રત્યુત્તર આપે. સમસ્ત અંગેપાંગમાં વ્યાપી રહેલે અપૂર્વ નેહ આપના હૃદયમાંથી ક્ષણમાત્રમાં કેમ નષ્ટ થયે? વળી આપને વિરહ મારા હૃદયને બહુ પડે છે, શરીરને બાળી નાખે છે, તેમજ સગે રણુરણુટ ઉત્પન્ન કરે છે. માટે તે સ્વામિન ! હવે આ આડંબર છોડી દે. જેથી આ મહારૂં દુ:ખ પલાયન થાય. તે કઈ પણ ઉપાય કરો. મહા પુરૂષો દુ:ખી જન ઉપર દયાલુ હોય છે. રાજા વિચાર કરવા લાગે. કઈ પણ ઉત્પન્ન થએલે આ અચિંત્ય ભય અક્ષયનિધિ