________________
નાગદત્તનીયા.
(૨૮૯ )
શકે છે, પરંતુ વિષમ દશામાં જે ધમ થી ચલાયમાન થતા નથી તેવા પુરૂષો તા દુર્લભજ હોય છે. માટે હેનરેશ્વર! હું ત્હારૂ" ધૈર્ય જોઈને તુષ્ટ થયા . માટે કૃપા કરી કંઈ પણ કાર્ય તું મ્હને ખતાવ. ત્યારબાદ કપદી યક્ષ ખેલ્યા, હજુ પણ આ વાત તુ શું પુછે છે ? પેાતાના જ્ઞાનથી એનું ઇચ્છિત સ તુ' જાણી શકે તેમ છે. માટે પેાતેજ વિચાર કર. પછી તે યક્ષ જ્ઞાનની ઉપયેાગ કરી આપે. કે, હે નરેદ્ર ! ત્હારા પ્રસાદ્મવર્ડ આ નગરના સર્વ લેાકા પોતાની રૂદ્ધિ સહિત સુખેથી અહીં નિવાસ કરે. અને કપ યક્ષની સહાયતાથી તું આ નગરના અધિપતિ થા.
ત્યારબાદ કપદી યક્ષે પેાતાના દેવાને માકલી નગરવાસી લેાકેાને ત્યાં ખેલાવી મંગાવ્યા અને તેમને રાજ્યાભિષેક. કહ્યું કે, મા નાગદત્ત રાજાને નમસ્કાર કરી પોતપોતાના ગૃહાધિકાર સંભાળી હા, અને આ તમ્હારા રાજા છે. પછી લેાકાએ તે પ્રમાણે કપદીનુ વચન માન્ય કરી સર્વ વ્યવસ્થા સંભાળી લીધી. ત્યારપછી નગર ચાલ્યા, હે નરેદ્ર ! આ નગરના રાજાએ મ્હારૂં એવુ અનિષ્ટ કર્યું છે કે, જે મુખથી પણ કહી શકાય તેમ નથી. નાગદત્ત રાજા ખેલ્યા-પ્રાર્ય નિરપરાધી લેાકેાના અનિષ્ટપણામાં મૂર્ખ, દ્વેષી કે નીચ માણસેાજ ઉભા રહે છે. પરંતુ મહાત્માએ તે આ દુનીયામાં મહાન અપરાધી હાય છતાં પણ તેની ઉપર દયા કરે છે. વળી તેવા દયાળુ સત્પુરૂષાને લીધેજ આ પૃથ્વી રત્નવતી કહેવાય છે, એમ સમજી આ નાગરિક લેાકેા ઉપર તેમજ નગરાધિપ ઉપર હવે ત્યારે ક્ષમા રાખવી. યક્ષ ખાત્ચા પાપકારી જનામાં શિરામણ સમાન હૈ નરપતિ ! આ નગરના રાજાને તે પ્રથમજ મ્હે સ્વર્ગવાસી કર્યા છે. રાજા ખેલ્યા, હૅના પુત્રને
૧૯
•