________________
(૨૮૮)
શ્રીસુપાર્શ્વનાગરિર. કાઢનારને શું કરી શકે તેમ છે? એટલામાં તેજ મંદિરને યક્ષ અતિ ભયંકર રૂપ ધરી ગડગડ શબ્દ કરતે રાજાની પાસે આવ્ય અને ઉદ્ધત શબ્દોથી બોલવા લાગ્યા, રે મૂઢ! પિતાના પરાક્રમથી સમસ્ત ભુવનને પણ તૃણ સમાન ગણે છે, વળી તું કહીશ કે મને કહ્યું નહોતું.” હવે હું હને જીવતે મૂકીશ નહીં. માટે હારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. અથવા હારી સેવામાં હાજર થા. એમ કહી રાજાની ઉપર મુગર ઉગામી ફરીથી તે બે, જલદી આ નગર છેડી તું ચાલ્યા જા! અથવા હારું પરાક્રમ બતાવ? કિંવા મસ્તકરૂપી કમલ નમાવીને મહારા ચરણની પૂજા કર? એ પ્રમાણે યક્ષનું વચન સાંભળી રાજા વિશેષપણે સ્વાધ્યાય કરવા લાગ્યું. તેટલામાં અંગરક્ષક દેવતાઓ જેની સાથમાં રહેલા છે અને પોતે પણ યુદ્ધમાં દક્ષ એ કપદી યક્ષ રાજાની રક્ષા માટે એકદમ ત્યાં આવ્યું. અને તેને જોઈ તે નગરયક્ષ ભયને લીધે જીવ લઈ ત્યાંથી નાશી ગયે. “અહા ! જીવનની આશા દરેક પ્રાણીને બહુ પ્રિય હોય છે.” સમય પૂર્ણ થવાથી રાજએ વિધિપૂર્વક સામાયિક પૂર્ણ કરીને
1 કપદી યક્ષ સાથે કેટલીક વાતચીત કરી કહ્યું કપર્દીયક્ષ. કે, હારા ભયથી તે નગરયક્ષ નાશી ગયા છે
પણ હેને અહીં બેલાવી લાવ. હું તેને પ્રતિબોધ આપું. કારણકે આ નગરના લેકે એના દુઃખથી નાશી ગયા છે, તેથી આ નગર ઉજજડ થઈ ગયું છે. તત્કાલ કપદીએ પિતાના દેવે પાસે તેને ત્યાં બેલાવ્યું. એટલે તરત જ તે નગર યક્ષ ત્યાં આવી રાજાને તથા કપદીને નમસ્કાર કરી વિનયપૂર્વક બે હે રાજન ! આ જગતમાં ધૈર્યવાન પુરૂષ તું જ છે. કારણકે હારા આવા ઉપસર્ગોડે પવનથી પર્વતની માફક તું શ્રુતિ થશે નહીં. વળી સ્વસ્થ દશામાં દરેક લોકો પોતાનું કાર્ય સાધી