________________
(રદ)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બાદ મુનિ બોલ્યા. હે મહાભાગ? તે જુગારીએ તને છેતર્યો છે. મહેં હેને કંઈ પણ આપ્યું નથી. પરંતુ મહારા ચારિત્રવ્રતનું તે કારણ થયો છે. દુર્લભ બેલ્યો હે મુનીં? આપના વ્રત ગ્રહણમાં તે કેવી રીતે કારણભૂત થયે? તે કૃપા કરી મને કહો. મુનાં બેલ્યા હે દુર્લભ? આ નગરની અંદર સાગરદત્ત
નામે બહુ ધનવાન શ્રેણી છે. વળી હમેશાં સાગરદdશ્રેષ્ઠી. દ્રવ્યનું રક્ષણ તથા સંપાદન કરવામાં તે
' ઘણે દક્ષ છે. તેને શોભટ નામે એક પુત્ર છે. એક દિવસ શ્રેષ્ઠી પિતાના પુત્ર સાથે વિચાર કરવા લાગે, હે વત્સ? આ લક્ષમી હેં બહુ કષ્ટથી મેળવી છે. તે વાત તું પણ જાણે છે. માટે ઘરથી બહાર દૂર સ્થળે કઈ પણ ઠેકાણે પૃથ્વીમાં દાટીને આ લક્ષ્મીનું આપણે બરાબર સંરક્ષણ કરવું જોઈએ. જે તેને ઘરમાં રાખીશું તે સર્વ લેકને સ્વાધીન થઈ વિખરાઈ જશે. તેથી સ્મશાન ભૂમિમાં જઈ કોઈ પણ એકાંત સ્થલમાં તેને દાટી. દઈએ. જેથી આપતું કાલમાં આપણને આ લક્ષમી સહાયકારક થાય. એમ ગુપ્ત વિચાર કરી પુત્રને લઈ સાગરદત્તસ્મશાનભૂમિમાં ગયો. પછી કઈ ન દેખે તેવી રીતે એકાંતમાં ઉંડા ખાડા ખોદી દ્રવ્યથી ભરેલા કલશ તે ખાડાની અંદર દાટી દીધા. અને ઉપર માટી પૂરી કેઈ ન જાણે તેવી રીતે સરખું કરી દીધું. ત્યારબાદ સાગરદત્ત બેલ્યો હે પુત્ર? સર્વ દિશાઓમાં બરોબર તપાસ કર. કેઈએ આ કાર્ય જોયું તે નથી? પુત્ર બોલ્યો હે તાત? આપ ડાહ્યા થઈ આમ કેમ બેલો છે? અતિ ભયંકર સ્મશાનભૂમિમાં અહીં રાત્રિએ કેણ આવે? સાગરદત્ત બે હે પુત્ર? પરંતુ ચોક્કસ તપાસ કરવામાં શી હરકત છે? ત્યારબાદ શભટે ત્યાંથી નીકળીને તપાસ કર્યો તે મુડદાની માફક અચેતન થઈ માર્ગમાં પડેલે એક કાર્પેટિક તેના જેવામાં આવ્યું. અને તે પૂર્વે શ્વાસ રોધીને