________________
દુર્લભની સ્થા.
(૨૬૧)
તે દ્રવ્યસ્થાન જોતા હતા. તેથી તેણે પિતા પાસે જઇ કહ્યુ કે કોઈક કાર્પેટિક મડદાની માફક ત્યાં પડેલા છે. શ્રેણી આત્યેા દ્રવ્યના લાભથી શ્વાસ રેાકીને મડદાની માફ તે પડ્યો હશે, માટે એનુ કાઇ પણ અંગ છરીથી તું કાપી લાવ. એ પ્રમાણે પિતાની આજ્ઞા લઇ શે।ભટ કાર્પેટિકની પાસે ગયા અને તેના કાન કાપી લાવીને પિતાને બતાવ્યેા. ફ્રીથી પિતાએ કહ્યું કે તેના બીજો કાન કાપી લાવ, કારણ કે ધૃત માણસ દુ:ખથી ડરતા નથી. પછી તે બીજો કાન કાપી લાવ્યા, તે પણ તે મડદાની સ્થિતિમાં પડ્યો રહ્યો. પછી તેના પિતાએ કહ્યું કે ખરાખર પરીક્ષા માટે તેનાં ખીજા પણ અંગ કાપવાં જોઈએ. ત્યારમાદ શાભટ ત્યાં ગયા અને આઇ સહિત તેનું નાક પણ કાપી લીધું; પરંતુ દ્રવ્યના લેાભથી તેણે તે સર્વ દુ:ખ સહન કર્યું. મહા ? દ્રવ્ય માટે પ્રાણીઓ કેવાં દુ:ખ સહન કરે છે. દુનીયામાં કાઇ પણ એવુ દુ:ખ નહી હાય કે જે ધન માટે સહન નહીં કરાતુ હાય. વળી દ્રવ્યના લાભથી મૂઢ પુરૂષો પેાતાનુ જીવિત પણ ગણતા નથી, તા. અંગ છેદનની તે શી ગણુતરો ? ત્યાર પછી કાટિકને મરેલા સમજી સાગરદત્ત શ્રેષ્ઠી પુત્ર સહિત પેાતાને ઘેર ગયે.
a
પછી કાર્પેટિક ઝટ ઉભા થઇને તે દાટેલું ધન ત્યાંથી કાઢી લઇ ખીજા ઠેકાણે ગેાપવી દીધુ. કાપઢિકનું કપટ. વળી તેમાંથી કેટલુક દ્રવ્ય પોતાને વાપરવા માટે સાથે લઈ નગરમાં ગયા. અને ખાસ પેાતાને માટે વસ્ત્ર, પાત્ર, ધૂપ, કપુર અને મુખવાસાદિક જે જોઈએ તે લીધુ, વળી સૂક્ષ્મ વસ્રવડે લપેટીને એઇ, નાક, મને કાનના દેખાવ સાજાની માકક કરીને વેશ્યાઓને ત્યાં વિલાસ કરવા લાગ્યા. એમ કરતાં એક દિવસ તે કાર્પેટિક મીજ ખાની કરવા માટે દ્રાખ, મિષ્ટાન્ન, ઘેખર, પુરી, વડાં અને ખાજા